સાવરકુંડલામાં દિવાળીની રાત્રિએ ઈંગોરિયાં યુદ્ધ જામ્યું:યુવાનોએ એકબીજા પર સળગતાં ઈંગોરિયાંના છૂટા ઘા કર્યા, જુઓ 80 વર્ષે જૂની પરંપરાનો અદભુત નજારો
સામાન્ય રીતે દિવાળીની ઉજવણી લોકો રાત્રિના સમયે ફટાકડા ફોડી કરતા હોય છે, પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની અલગ જ અંદાજમાં ઉજવણી કરવામાં આવે છે. છેલ્લાં 80 વર્ષથી વધુ સમયથી અહીં…
The Gujarat Live News પરિવાર તરફ થી આપ સૌને નવા વર્ષ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
નૂતન વર્ષના પાવન પર્વે સૌત્ર આનંદની લહેર, નૂતન વર્ષાભિનંદનના સંદેશાઓ વરસ્યા દિવાળી બાદ નવા વર્ષની શરૂઆત સાથે સમગ્ર રાજ્યમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. લોકો પોતાના પરિવારજનો, સગાસંબંધીઓ…
પોલીસ સ્ટેશનના વાહનોના મુદ્દામાલને ક્યુઆર કોડથી અપડેટ કરવાાં આવ્યો
અમદાવાદ,મંગળવાર પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે જમા કરવામાં આવેલા વાહનો કેસ ચાલે ત્યાં સુધી કે કોર્ટના આદેશ સુધી પોલીસ સ્ટેશનમાં જ રહે છે. જેના કારણે ઘણીવાર વર્ષો સુધી તેનો નિકાલ થતો…
સસ્તા અનાજની 17 હજાર દુકાનો 1 નવેમ્બરથી બંધ:પડતર માગોને લઈને દુકાનધારકો વિતરણ કરવાથી અળગા રહેશે, સરકારી પરિપત્રનો વિરોધ કરવા પરમિટ જનરેટ નહીં કરે
રાજ્યમાં સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાનો આગામી 1લી નવેમ્બરથી અચોક્કસ મુદ્દત સુધી બંધ રહેશે. દોઢ વર્ષ પહેલા સરકાર સાથે પડતર માંગણીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી પરંતુ, દોઢ વર્ષ…
સાંતલપુર તાલુકાના એવાલ બટ વિસ્તારમાં તા.૨૪ અને ૨૫ ઓક્ટોમ્બર (બે દિવસ )દરમિયાન પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
બીએસએફ બટાલિયનના સૈનિકોને ફાયરીંગ પ્રેક્ટીસ માટે સાવચેતીના ભાગરૂપે એવાલ ફાયરીંગ બટની ફરતે ૫૦૦ યાર્ડ સુધીના અંતરમાં કોઈપણ માણસ, પાલતુ જાનવરો વિગેરેના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પાટણ દ્વારા…
દિવાળીની રાતે અમદાવાદની હવા ઝેરી, દિલ્હી જેવુ જ પ્રદૂષણ:એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 પાર; રાજકોટ બીજા અને સુરત ત્રીજા નંબરે, અસ્થમાના દર્દીઓએ આટલું ધ્યાન રાખવું
20 ઓક્ટોબરે દિવાળી તહેવાર નિમિત્તે ફટાકડા ફોડવાને કારણે હવાના પ્રદૂષણમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં રાત્રે AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 300 પાર પહોંચી ગયો, એટલે કે હવા…
પાટણ સીટી ‘બી’ ડિવી. પો. સ્ટે. વિસ્તારમાં ટર્બો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૮,૮૮૮ કિં.રૂ.૫૦,૨૯,૨૦૦/-પ્રોહી.ના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી.પાટણ
મે.પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાથી સાહેબ, પાટણનાઓએ પાટણ જીલ્લામાં દિવાળી તહેવાર અનુસંધાને પ્રોહીબીશનની ગે.કા.પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.પાટણ નાઓના માર્ગદશન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના…
