રાષ્ટ્રીય શિક્ષણનીતિ શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સંસ્કૃત શિક્ષણ ને મહત્વ પ્રદાન કરવા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા વિવિધ પાંચ યોજનાઓ માનનીય મુખ્યમંત્રી શ્રી ના વરદ હસ્તે યોજના પંચકર્મ સ્વરૂપે લોકાર્પણ કરેલ જે

અંતર્ગત એક વિશેષ યોજના સંસ્કૃત પ્રોત્સાહન યોજના માધ્યમિક અન્વયે સમગ્ર રાજ્યમાંથી સંસ્કૃત પ્રોત્સાહન માટે દરખાસ્ત મંગાવવામાં આવી હતી એમાંથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત વિષયના વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હોય…

વલસાડના કપરાડામાં ટ્રક પાછળ ઈકો કાર ઘૂસતાં 5નાં મોત:કુખ્યાત ગણાતા કુંભઘાટ પર ભયાનક રોડ એક્સિડન્ટ, એક પરિવાર કાળનો કાળિયો બની ગયો, અન્ય બે ગંભીર રીતે ઘાયલ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુખ્યાત ગણાતા કુંભઘાટ પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક જ પરિવારના 5…

અમદાવાદના વાસણામાં દારૂ પીને યુવકે કરી નાટકો, વીડિયો વાઈરલ થતા પોલીસે ભણાવ્યો પાઠ

Ahmedabad News: ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે અમદાવાદના વાસણા વિસ્તારમાં એક યુવકને જાહેરમાં દારૂ પીવો ભારે પડ્યો છે. જાહેર માર્ગ પર બેસીને દેશી દારૂ પીધા બાદ હોબાળો મચાવનાર શખસનો વીડિયો…

મહેસાણામા નિર્દોષ જીવો પર થતા અવારનવારના અત્યાચાર ને રોકવા જીવદયા પ્રેમીઓ અને સંસ્થાઓએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું.

તાજેતરમાં મહેસાણામા રાધનપુર રોડ વિસ્તારના મહેસાણા નગર સોસાયટીમાં બે રહીશો નિર્દોષ અબોલા શ્વાનને કોથળામાં બાંધીને અન્ય અજાણી જગ્યા પર નાખી આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.…

સુરત પાલિકાના મહત્વના પ્રોજેક્ટની કિંમત 5198 કરોડ જ્યારે ગ્રાન્ટ મંજૂરી 4288 કરોડ

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ઓકટ્રોય નાબુદી બાદ ગ્રોથ રેટથી સરકાર ગ્રાન્ટ આપશે તેવો નિર્ણય થયો હતો પરંતુ ભાજપ શાસકો ઓકટ્રોયની અવેજીમાં ગ્રોથ રેટ થી સરકાર પાસે ગ્રાન્ટ મેળવવામાં નિષ્ફળ રહ્યાં છે.…

સ્ટેડિયમ ભરવા મફતમાં મેચ દેખાડી, પરત ફરતા જોખમી મુસાફરી કરાવી:રિક્ષામાં 8 થી 10 બાળકોને ઘેટા બકરાની માફક બેસાડ્યા, શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓનો વીડિયો વાઈરલ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે ઇન્ડિયા અને નેધરલેન્ડ વચ્ચે મેચ યોજાઈ હતી.મેચમાં સ્ટેડિયમ ભરવા AMCની સ્કૂલના બાળકોને વિનામૂલ્યે સ્ટેડિયમમાં લઈ જવામાં આવ્યા હતા.બાળકોને મેચ જોવા લઈને તો આવ્યા પરંતુ પરત ફરતી…

ઊંઝા તાલુકાની જ્ઞાન અક્ષર સ્કુલ, ઐઠોર ખાતે શિવરાત્રીએ રુદ્રયાગનું આયોજન કરવામાં આવ્યું.

ઐઠોરના કર્મકાંડી પ્રતિષ્ઠિત બ્રાહ્મણ દ્વારા રુદ્રયાગ પદ્ધતિસર પૂર્ણ કરવામાં આવેલ. આ સમગ્ર ધાર્મિક આયોજનમાં સ્કૂલના શિક્ષકો, સંચાલકશ્રીઓ, વાલીશ્રીઓ ઉપરાંત આસપાસના ગામના સરપંચ શ્રી, ઐઠોરના ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા.…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!