પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુનું શંકાસ્પદ કેમિકલ જપ્ત:બલૂચી બોલતા 2 શખ્સ ઈરાનથી સ્પીડ બોટમાં ડિલિવરી કરવા આવ્યા’તા; ગુજરાત ATS-કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન
ઈરાનનો ડ્રગ્સ સ્મગલર હાજી ફિદાએ મોકલેલો આશરે 200 કિલોનો શંકાસ્પદ કેમિકલનો જથ્થો અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર નામના બે શખ્સ ઈરાનના કોનારક બંદરેથી બોટમાં ભરી નીકળ્યા હતા. 15-16 ફેબ્રુઆરી દરમિયાન…
દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી આનંદ આશ્રમ, કડી ખાતે ભવ્ય રીતે ‘શિવરાત્રી મહોત્સવ’ ઉજવાયો.
માત્ર ભાંગ રસને જ નહિ શિવરસ ને પણ માણો: સદગુરુ શ્રી હરી બાપુ. શિવભક્તોનો સૌથી પ્રિય ધાર્મિક તહેવાર એટલે શિવરાત્રી. જૂનાગઢ ગિરનાર ના જઈ શકનાર ભક્તો સ્થાનિક મંદિરો કે આશ્રમોમાં…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જૂની ફોર્મ્યૂલા લાગુ કરશે, જાણો કોને નહીં મળે ટિકિટ
BJP Follow Old Formula for Local Body Elections : આખરી મતદાર યાદી જાહેર થયા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ વખતે…
RTO લાઈસન્સ કઢાવવામાં હવે પોલંપોલ નહીં ચાલે:ટેસ્ટ દરમિયાન ભૂલ કરી તો 17 કેમેરા પકડી પાડશે, રાજકોટમાં ડ્રાઈવીંગ ટેસ્ટ માટે AI આધારિત ટ્રેક તૈયાર
રાજકોટ RTO કચેરીમાં આધુનિક AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ ચૂક્યો છે. રૂ. 80 લાખના ખર્ચે નિર્મિત ટ્રેકમાં 360 ડિગ્રી મૂવેબલ 17 આધુનિક કેમેરા અને RFID (રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફીકેશન)…
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર કારચાલકે દીપડાને અડફેટે લીધો:ધડાકાભેર ટક્કરથી કારના આગળના ભાગનો બુકડો, વનવિભાગે મૃતદેહને પીએમમાં ખસેડ્યો
વડોદરા નજીક કારની અડફેટે એક દીપડાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પાદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ઉપર કારચાલકે દીપડાને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું. બનાવની જાણ…
કલ્યાણપુરા નજીક કેનાલમાં માતા-દીકરાની કરુણ આત્મહત્યા, સમગ્ર પંથકમાં શોકની લહેર
એક વર્ષના લાડકવાયા દીકરા સાથે માતાનુ કરુણ અંત, કેનાલમાંથી લાશ મળતાં પંથક હચમચી ઉઠ્યું સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારમાં એક હૃદય કંપાવી દે તેવી કરુણ ઘટના સામે આવી છે. ગડસઈ ગામની…
વડોદરા: રામબાગની પિચ પર સત્તાની સદી માટે જંગ
વડોદરા શહેરના શાસ્ત્રી બ્રિજ પાસે આવેલા રામબાગ સ્થળે આજે બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ના વર્ષ 2026 થી 2029 સત્ર માટે મહત્વપૂર્ણ ચૂંટણી યોજાઈ છે. સમય મર્યાદા મુજબ સવારે 9 વાગ્યાથી મતદાનની…
