ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર પાટણ અને બનાસકાંઠાના ખેડૂતો હવે ઉનાવા અને વિસનગર CCI કેન્દ્ર પર કપાસ વેચી શકશે.
સાંસદ હરિભાઈ પટેલની રજૂઆતને પગલે ખેડૂતોની સમસ્યાનો ઉકેલ ઉત્તર ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતો માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI) ના કેન્દ્રોને લઈને મહત્વના સમાચાર છે કે હવેથી પાટણ અને બનાસકાંઠા…
એમ.એન.પટેલ પ્રાથમિક શાળા કડી માં આચાર્ય ખોડાભાઈ પટેલ ‘ધર્મેશ’ દ્વારા મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાયો.
મહા વદ ચૌદશ એટલે મહા શિવરાત્રી. મહા શિવરાત્રી એટલે પૃથ્વીપર શિવલિંગનાં સ્થાપનાનો દિવસ. દેવાઘીદેવ મહાદેવનાં વિવાહનો દિવસ. ‘શિવ’ એટલે કલ્યાણ સ્વરૂપ. શિવજી પ્રાણીમાત્રનું હિત – કલ્યાણ કરવાવાળા છે. વિધા અભ્યાસમાં…
રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાનો ૧૨ મો તાલીમ કેમ્પ યોજાયો.
આજે તા.૧૪ મી. ફેબ્રુઆરી ૧૨ મો તાલીમ કેમ્પ રાજકોટમાં રામવાડીથી નજીક રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાની લીલી હરીયાળી વાડીમાં દર મહિને બીજો અથવા ચોથો શનિ-રવિવારે યોજવામાં આવે છે. અને તેમનો હેતું…
કપલને જોઈ એમ થાય કે કેમ સિંગલ છીએ, VIDEO:એક યુવક સિચ્યુએશન શિપમાં છે, બીજાની ગર્લફ્રેન્ડ છોડીને જતી રહી; વેલેન્ટાઇન ડે પર અમદાવાદીઓ શરમાયા
14 ફેબ્રઆરી…આ તારીખ લગભગ દરેક લોકોને યાદ હશે. કારણ કે આજે છે પ્રેમનો દિવસ અને વેલેન્ટાઇન વીકનો છેલ્લો દિવસ એટલે કે વેલેન્ટાઇ ડે…આજે પણ દિવ્ય ભાસ્કર અમદાવાદીઓની વચ્ચે પહોંચ્યું હતું.…
જૂનાગઢ: ભવનાથના મેળામાં અનોખી પરંપરા, નાગા સાધુઓ જેમને દક્ષિણા આપે છે તે ‘જંગમ સાધુ’ કોણ છે?
Junagadh Mahashivratri Mela: જૂનાગઢના ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીના પાવન અવસરે ભરાતો ભવનાથનો મેળો એટલે સાધુ-સંતો અને અઘોરીઓનો મહાકુંભ. આ મેળામાં અનેક સંપ્રદાયના સાધુઓ આવે છે, જેમાં ‘જંગમ સાધુઓ’ પોતાનું એક વિશિષ્ટ…
ઐઠોરના પાટીદાર અગ્રણી, સદા ઉત્સાહી-દાતા, સેવાભાવી રમેશભાઈ વિસાભાઇ પટેલ (સાવદરા) ઐઠોરમાં કુતરાઓને બુંદીના લાડવા ખવડાવી માં-બાપની પુણ્ય સ્મુતિ લોકમાનસમાં જીવંત રાખી ધન્યતા અનુભવી.
સ્વ. મંગુબા તથા સ્વ.વિસાભાઇ શંકરભાઇ (સાવદરા) પટેલના સ્મરણાર્થે… હ. ડો. મયંક પટેલ (અમેરીકા) તથા ડો. રાહુલ પટેલ (ઓસ્ટ્રેલિયા) તેમજ રમેશભાઈના અનેક સેવાકાર્યોની સાથે આજ તારીખ 14-02-26 શનિવારે ઉમદા જીવદયાના કાર્ય…
અંજાર એપીએમસીમાં રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં
VB-G-RAM-G યોજના હેઠળ ખેડૂત શ્રમિક સંવાદ યોજાયો જગતના તાતની પ્રગતિ માટે હર હંમેશ કટિબદ્ધ રાજ્ય સરકાર – રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા અંજાર એપીએમસી ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની…
