વાપીના ભડકમોરામાં રોડ નજીકથી યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર

Vapi Police : વાપી-સેલવાસ રોડ પરના ભડકમોરા વિસ્તારમાં રોડ નજીક આજે સોમવારે યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસનો કાફલો દોડી ગયા બાદ પંચનામું કરી લાશનો…

આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોઢા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો/બિયર નંગ-૩૫૯ કુલ કિ.રૂા.૧,૩૭,૬૬૧/- સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.વાવ થરાદ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ આઇ.જી.પી.શ્રી બોર્ડર રેન્જ ભુજ તેમજ શ્રી ચિંતન તેરેયા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી વાવ-થરાદ જિલ્લાનાઓએ દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય કરેલ સુચના અન્વયે. શ્રી એ.જી.રબારી પોલીસ ઇન્સપેકટર એસ.ઓ.જી.વાવ…

શ્રી એ. એલ. વ્યાસે (પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જર્જ, મહેસાણા) મિત્રો- પરિવાર સાથે ઐઠોર દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી.

તા- 8-2-26 રવિવારે મિત્રો અને સહપરિવાર સાથે શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શન અને પૂજા – પાઠ કરી શ્રી એ. એલ. વ્યાસ સાહેબે સંસ્થાની મુલાકાત લીધી હતી. તેઓ એ જણાવેલ કે,…

જામનગરની બે પરણીતાઓને સાસરિયાઓનો સીતમ: સ્ત્રી અત્યાચારધારા અંગે બે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

જામનગર શહેરમાં રહેતી બે પરણીતાઓને તેણીના સાસરિયાઓએ મારકુટ કરી ત્રાસ ગુજારી પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હોવાથી બન્ને પરણીતાઓ દ્વારા સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં ઇન્દિરા…

‘દર વર્ષે નવું પ્રપોઝલ આવે છે’, VIDEO:પ્રપોઝ કર્યું પૂછતાં જ છોકરીઓની સાથે છોકરાઓ પણ હરખાયા; જાણો અમદાવાદીઓ કેવા પાર્ટનર પાછળ ઘેલા

વેલેન્ટાઇન વીકનો બીજો દિવસ એટલે પ્રપોઝ ડે. આમ તો તમે મનગમતા પાર્ટનરને ગમે ત્યારે પ્રપોઝ કરી શકો. પણ વેલેન્ટાઇન વીકના બીજા દિવસને પ્રપોઝ ડે તરીકે મનાવવામાં આવે છે. ત્યારે દિવ્ય…

ગાંધીના ગુજરાતમાં ગોડ્સેનું નાટક:રાજકોટમાં આયોજન થતાં વિવાદ; બાપુના હત્યારાને હીરો બનાવવાનો પ્રયાસ થતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડ્સેના નાટક શોનું આજે રાજકોટમાં આયોજન થતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. આ નાટકના માધ્યમથી ગાંધીજીના હત્યારાને હીરો બનાવવાનો પ્રયાસ કરાતો હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે સવાલ…

જામનગરમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, પંજાબના ચાર શખસોને 83 લાખના હેરોઈન સાથે ઝડપાયા

Jamnagar News: જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ અભિયાન હેઠળ પોલીસને મોટી સફળતા મળી છે. જામનગરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!