સાંતલપુરમાં તેલ-ગેસ સંસ્થાઓ દ્વારા લેવલ–૩ ઓફસાઈટ મોક ડ્રિલનું આયોજન
સાંતલપુર તાલુકામાં એચપીસીએલ, આઈઓસીએલ, એચએમઇલ તથા ગેલ ઇન્ડિયા જેવી અગ્રણી તેલ અને ગેસ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે લેવલ–૩ ઓફસાઈટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રિલનો મુખ્ય હેતુ સંભવિત…
સુરત પોલીસ કમિશનરના PAને ભાજપના ખેસવાળી કારમાં આવેલા યુવકોએ ફટકાર્યો:હેડ કોન્સ્ટેબલને પંચથી મૂક્કો મારતા નાકમાં ફ્રેક્ચર, કાર મૂકી આરોપી ફરાર, CCTV
સુરતના નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલ્સની બસના લીધે સર્જાયેલા ટ્રાફિકને હટાવવા ગયેલા પોલીસ કમિશનરના PA એવા હેડ કોન્સ્ટેબલ ઉપર લકઝરી બસમાંથી ઉતરેલા બે વ્યક્તિ અને ભાજપના ખેસ વાળી કારમાં આવેલા…
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ, ફાયર વિભાગે 3 કલાક બાદ કાબૂ મેળવ્યો
Ahmedabad Factory Fire: અમદાવાદના નરોડામાં આવેલ મુક્તિધામ નજીકના અમરનાથ એસ્ટેટમાં ગુરૂવારે (પાંચમી ફેબ્રુઆરી) મોડી રાત્રે એક અગરબત્તીના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી. રાત્રે અંદાજે 11.30 વાગ્યાની આસપાસ લાગેલી આ…
આજે મહા વદ પાંચમ, આજના દિવસે ઐઠોરના ગણપતિ દાદાએ આશરે 400 વર્ષ પહેલા પોતાની હાજરીનો પરચો પૂરેલ હોવાથી માનભેર આખા ગામનું બજાર બંધ રહ્યુ.
ભારતભૂમિ એટલે જાણે દિવ્ય ચમત્કારોની ભૂમિ. ઐઠોરા ગણેશ તેમના અનેક પરચાઓ અને ચમત્કારો માટે પ્રખ્યાત છે. શ્રી ઐઠોરા ગણેશનું મંદિર ગુજરાત ભરમાં હાલ પ્રખ્યાત તીર્થંધામ બની ચુક્યું છે. લાખો શ્રદ્ધાળુઓ…
ઊંઝા તાલુકાના ઐઠોર ગામે જીવદયા પ્રેમી – સેવાભાવી હીરાબેન શંભુભાઈ પટેલ પરિવારે રખડતા કુતરાઓ માટે લાડવા બનાવડાવી સાથે અન્ય સેવાઓ કરી પિતૃઋણ અદા કર્યું.
આજ 6-2-26 શુક્રવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વ. શંભુભાઈ કચરાભાઈ પટેલ (સાવદરા) ની શ્રદ્ધા સાથે પુણ્ય સ્મુતિ જીવંત રાખવા શ્રી હીરાબેન અને તેમના પરિવારે ઐઠોર ગામ અને…
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આઠ પરગણા પ્રજાપતિ સમાજનો 24 મો સમૂહ લગ્ન મહોત્સવ ઉજવાયો
રાધનપુર ખાતે આજરોજ આઠ પરગણા પ્રજાપતિ સમાજનો 24 મો સમુહ લગ્ન મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં 31 વરઘોડિયાઓએ પ્રભુતામાં પગલા માંડ્યા જેમાં સમાજના આગેવાનો દાતાશ્રીઓ અને સમાજના લોકો બોહળી સંખ્યામાં હાજર…
રાધનપુર–વારાહી હાઈવે પર ગમખ્વાર અકસ્માત, મહિલાનું ઘટનાસ્થળે મોતરાધનપુર
પાટણ જિલ્લાના રાધનપુર–વારાહી હાઈવે પર કલ્યાણપુરા ગામ નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાધનપુર તરફથી કલ્યાણપુરા જઈ રહેલી એક બાઈકને પાછળથી આવી રહેલા ટેલરે ટક્કર મારતા અકસ્માત થયો હતો.…
