Category: ઊંઝા

ઊંઝામાં આજે મહાવીર સ્વામીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રથયાત્રા યોજાઈ.

આજ રોજ સમસ્ત ઊંઝા જૈન સંઘ તરફથી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી આચાર્ય હેમચંદ્રસાગરજી મહારાજ સાહેબ આદિ થાણાની નિશ્રામાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ તથા…

ઊંઝાના ઐઠોર ચાર રસ્તા પાસે લક્ષચંડી ચોકડીના મુખ્ય રસ્તા પાસે પડેલ મોટો ખાડો તંત્ર અને સ્થાનિક નેતાઓની નઝરે ક્યારે ચડશે??

તંત્ર જાણે મોટા અકસ્માતની રાહ જોઈ બેઠું હોય તેવું લાગે છે. જ્યાં રોજ હજારો લોકોની અવરજવર છે તે ઊંઝા-ઐઠોર રોડ પર લક્ષચંડી મહોત્સવ મહાયજ્ઞ યોજાયેલ તે મુખ્ય રસ્તા પાસે મોટો…

વાંચનનો મહોત્સવ: ઊંઝામાં ‘પુસ્તક પ્રદર્શન’નો જાદુ, તમામ નવા પુસ્તકો એક સાથે નિહાળવાનો અવસર

પુસ્તકો એ માત્ર કાગળના પાના નથી, પણ જ્ઞાનનો અખૂટ ખજાનો છે. આ વાતને સાર્થક કરતા આજે ઊંઝાની પ્રતિષ્ઠિત સંસ્થા શેઠ શ્રી મગનલાલ રવિકરણદાસ (M.R.S.) સાર્વજનિક પુસ્તકાલય ખાતે એક ભવ્ય ‘પુસ્તક…

શ્રી ગણપતી મંદિર સંસ્થા, ઐઠોરે મેળાની ભવ્ય સફળતા માટે પ્રમુખ શ્રી મનુભાઈ આર. પટેલે તંત્ર, દાતાશ્રીઓ અને સેવકોનો આભાર માન્યો 🙏🏻

વર્ષો પહેલાની શ્રી ઐઠોરા ગણેશની સ્થાપના નિમિતનો પ્રતિષ્ઠા દિવસનો ચૈત્ર સુદ 3-4-5 અને તારીખ 21- 22-23 માર્ચ 2026 નો ભવ્ય મેળો સુકન મેળો ઐઠોરમાં ખુબ સારી રીતે વિના વિઘ્ને ઉજવાઈ…

ઐઠોર ગામે દાદાના ચોથના મેળામાં નવા વર્ષનો વરતારો જોવામાં આવ્યો.

ઐઠોર શ્રી ગણપતિ મંદિરમાં જોવામાં આવતા આ વરતારાનું આખા દેશભરમાં અનોખું જ મહત્વ હોય છે. કાલ સાંજથી ભક્તોમાં ‘કાગડોળે’ નવા વર્ષના વરતારાની રાહ જોવાઈ રહી હતી. આખા ઐઠોર ગામમાં બહાર…

શ્રી ગણપતી મંદિરના ‘સુકન મેળા’માં વર્ષો જૂની પરંપરા મુજબ ‘વરતારો’ કાઢવાની પ્રથા યોજાઈ ગઈ.

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે આજ તારીખ 22-03-26 રવિવારે મંદિરના વાર્ષિક પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે ભવ્ય મેળામાં સાંજના 5 વાગે વર્ષફલનો વરતારો જોવા માટેનો કાર્યક્રમ યોજાઈ ગયો. સુકન મેળામાં પરંપરા મુજબ અનેક…

માવઠાના વિઘ્ન પછીયે ઐઠોર શ્રી ગણપતિ દાદાનો સુકન મેળો ભવ્ય તૈયારીઓ સાથે રંગે-ચંગે આજથી શરૂ.

માત્ર 20 રૂપિયામાં લાડવા સાથેની ભરપેટ ભોજનની વ્યવસ્થા રવિવાર-સોમવાર મેળાના બે દિવસ બપોર- સાંજ સંસ્થા તરફથી ગોઠવાયેલ હોય છે. વર્ષોથી આ વાર્ષિક પ્રતિષ્ઠા દિવસને ઐઠોરના ગામલોકો મેળા સ્વરૂપે ઉજવણી કરે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!