શ્રી જહુ માતાજી સેવક પરિવાર, ભાટવાડો, ઊંઝા દ્વારા શ્રી જબરેશ્વર મહાદેવ, ઊંઝા ખાતે 41 મી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
આ રક્તદાન શિબિરમાં શ્રી જહુ માતાજી ઉપાસક વિપુલભાઈ બારોટ, રોટલાઘર પ્રમુખશ્રી અનિલભાઈ બારોટ, મંત્રીશ્રી મહેન્દ્રભાઈ સથવારા, શહેસા થી જહુ માતાજી ઉપાસક હજુરભા, શ્રી જબરેશ્વર મહાદેવ સંસ્થાના પ્રમુખ ટીનાભાઇ આચાર્ય, ખોડિયાર…
