Rapar : રાપર તાલુકાના વ્રજવાણી-૧ આંગણવાડી કેન્દ્રની સરાહનીય કામગીરીથી . Rapar News
કુપોષિત બાળકી જનકના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થયો કચ્છ જિલ્લામાં કુપોષણ સામેની લડતને વધુ એક સફળતા મળી છે. આઈ.સી.ડી.એસ રાપર તાલુકાના વ્રજવાણી-૧ આંગણવાડી કેન્દ્રની સરાહનીય કામગીરીથી એક કુપોષિત બાળકીના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર…
