Patan : હારીજ તાલુકામાં કેપીસીટી બિલ્ડિંગ ઘટક હેઠળ જિલ્લા અંદર તાલીમનું આયોજન કરવામાં આવ્યું. Patan News
તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું આત્મા યોજના દ્વારા પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં શ્રી કૃષ્ણધામ ગૌ શાળા ખાતે આયોજિત કેપીસીટી બિલ્ડિંગ ઘટક હેઠળ જિલ્લા અંદર…
