Category: ગુજરાત

રાધનપુરની નવનિર્માણ શાળામાં વિદ્યાર્થીને સળીયો વાગવાની ઘટના : શાળાએ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નવનિર્માણ શાળામાં ધોરણ 7ના એક વિદ્યાર્થીની આંગળીમાં લોખંડનો સળીયો આરપાર નીકળી જવાની ઘટના સામે આવી છે. ઘટનાને લઈને વિદ્યાર્થીના પિતાએ શાળાના શિક્ષકો સમયસર સારવાર માટે…

ભુજોડી ખાતે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે રૂ. ૩ કરોડના ખર્ચે વિવિધ ૪ રસ્તાના વિકાસકામોનું ખાતમૂહુર્ત કરાયું 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છની હસ્તકલાનો પરિચય દેશ અને દુનિયાને કરાવ્યો છે – રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા કચ્છી શાલે ભુજોડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ અપાવી છે : સાસંદશ્રી વિનોદભાઈ ચાવડા આજરોજ કચ્છના ભુજોડી…

દહીંસર ગામે સોલાર પ્લાન્ટમાથી થયેલ કેબલ વાયરની ચોરીનો ભેદ ઉકેલી તમામ મુદામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી વારાહી પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ, પાટણ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી પરેશ રેણુકા રાધનપુર નાઓએ જિલ્લામાં મિલ્કત સબંધી બનેલ બનાવો અટકાવી…

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનાથી પાટણના પરિવારને સંકટ સમયે ₹2 લાખની આર્થિક સહાય

માત્ર ₹436 પ્રીમિયમથી પરિવારને મળ્યો ₹2 લાખનો સુરક્ષા સહારો બેંક ખાતા ધારક રોહિતકુમાર મોચીના અવસાન બાદ પત્ની ગીતાબેનને મળ્યા ₹2 લાખ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અનેક પરિવારો માટે મુશ્કેલીના…

આજે ફાગણ વદ ત્રીજ (ચોથ) હોવાથી ઊંઝા તાલુકાના ઐઠોર ગામે જગવિખ્યાત શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓનો ઘસારો રહ્યો.

ચોથ શ્રી ગણપતિ દાદાની સૌથી વધુ પ્રિય તિથિ મનાય છે. આજે 06-03-26 ફાગણ વદ ત્રીજ (ચોથ)ને શુક્રવારે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ઐઠોરા ગણેશના મંગલમય દર્શને ભક્તોનો ભારે ઘસારો રહ્યો.…

ચાણસ્મા વિસ્તારમાં દારૂની મોટી હેરાફેરી પકડાઈ: LCB પાટણની કાર્યવાહી, ટ્રક સહિત રૂ. 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે 

પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી. પાટણની ટીમે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. કાળી ભુક્કીના કટ્ટાની આડમાં છુપાવીને લઈ જવાતી ભારતીય બનાવટની વિદેશી દારૂની હજારો બોટલો સાથે…

થરાદમાં એસઓજીનો ડ્રગ્સ પર પ્રહાર: બોલેરો કેમ્પરમાંથી ૫૧૩ ગ્રામ અફીણ સાથે બે આરોપી ઝડપાયા

વાવ થરાદ જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી વાવ–થરાદે માદક પદાર્થ સામે મોટી કાર્યવાહી કરતા ૫૧૩ ગ્રામ અફીણ સાથે બે આરોપીઓને ઝડપ્યા છે. પોલીસે બોલેરો કેમ્પર ગાડી, મોબાઈલ ફોન સહિત…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!