Category: ગુજરાત

થરાદમાં UGVCL કર્મચારીઓની લાંચખોરી? મીટર માટે રૂ.2000ની માંગણીનો આક્ષેપ

થરાદ: વીજ મીટર લગાવવાની સામાન્ય પ્રક્રિયામાં પણ લાંચ વગર કામ ન થાય? એવો સવાલ થરાદ શહેરમાં સામે આવ્યો છે. મોહરમ મસ્જિદ વિસ્તારમાં UGVCLના કર્મચારીઓ દ્વારા એક ગ્રાહક પાસેથી મીટર લગાવવા…

સાતોલ ગામ પંચાયત ભવનનું નવીન ખાતમુહૂર્ત સંપન્ન

સાતોલ ગામ પંચાયતના નવીન ભવનનું ખાતમુહૂર્ત તા. 30/01/2025 (શુક્રવાર) ના રોજ સવારે 11 વાગ્યે ભવ્ય રીતે યોજાયું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતી શોભનાબા તથા ડેપ્યુટી સરપંચ શ્રી પરમાર મહેન્દ્રભાઈના હસ્તે…

ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ચપરેડી (અટલનગર) ખાતે રૂ. ૧૯૦.૮૭ લાખના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત સંપન્ન

છેવાડાના ગામડાઓ સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા સરકાર કટિબદ્ધ: શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા તા-29-01-2026 ના રોજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ગરીમામય ભુજ તાલુકાના ચપરેડી (અટલનગર) ગામે અંદાજે રૂ.૧૯૦.૮૭…

વારાહી ગામમાં સંત શ્રી ભાણ સાહેબ નો જન્મ જયંતી મહોત્સવ ઉજવવામાં આવ્યો

પાટણ જિલ્લાના વારાહી ગામમાં સંત શ્રી ભાણ સાહેબ નો 328 મો જન્મ જયંતી મહોત્સવ ઉજવવામાં આવ્યો તેમાં સુંદરકાંડ મહા આરતી અને અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી ભાણ સાહેબનું જીવન ચરિત્ર જોઈએ…

દુદખા ગામમાં જાહેર રસ્તા પર ગેરકાયદે દબાણથી જનજીવન ઠપ્પ

વારંવાર રજૂઆતો છતાં તંત્રની નિષ્ક્રિયતા, ગ્રામજનોમાં ભારે રોષ દુદખા (તા. સમી, જી. પાટણ) ગામમાં જોગણી માતાના મંદિરથી મેમણા રોડ સુધીના જાહેર રસ્તા પર થયેલા ગેરકાયદે દબાણને કારણે સમગ્ર ગામની જનજીવન…

ઊંઝા APMC દ્વારા દિવંગત કર્મચારીઓના પરિવારોને આર્થિક ટેકો આપી કરેલ પ્રસંસનીય અભિગમની ચોમેર પ્રશંસા.

​બજાર સમિતિ ઊંઝામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબીજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી, બજાર સમિતિ, ઊંઝા દ્વારા આર્થિક સહાયનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.…

શ્રી વ્રુજલાલ વાલજીભાઈ બાબરિયા ત્રણ વર્ષના કાર્યકાળ માટે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ચળવળ (ભારત) ના પ્રમુખ તરીકે ચૂંટાયા

જીનીવા સ્વિટ્ઝર્લૅન્ડ: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ચળવળ (IHRM) એ શ્રી વ્રુજલાલ વાલજીભાઈ બાબરિયાને ત્રણ (3) વર્ષ માટે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ચળવળ – ભારતના પ્રમુખ તરીકે ચૂંટવાની ઔપચારિક જાહેરાત કરી છે. આ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!