Category: ગુજરાત

સરકારે ટેકાના ભાવે ખરીદીની કરવા માટે કરી જાહેરાત, 9 નવેમ્બરથી શરૂ થશે ખરીદી

Farmer MSP News: રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ‘માવઠા’ના કારણે ખેતરોમાં ઉભા પાકને મોટું નુકસાન થવા પામ્યું છે, જેમાં ખાસ કરીને મગફળી, કપાસ અને સોયાબીન…

પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી રસોડામાં દાટી દીધો:મીઠું નાખી ડેડબોડીના ટુકડા દાટી દઈ માથે ટાઇલ્સ લગાવી દીધી, પોલીસે દોઢ વર્ષ પછી હાડપિંજર કાઢ્યું

આજથી દોઢ વર્ષ પહેલાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી જ એક ઘટના અમદાવાદમાં બની હતી. પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી લાશ રસોડામાં દાડી દઈને બીજા દિવસે સિમેન્ટનું ફ્લોરિંગ કરી દીધું…

‘આ વખતે જો રોડ તૂટ્યો તો બધા સસ્પેન્ડ થશો’:નવા રોડનું ખાતમુહૂર્ત કર્યા બાદ ધારાસભ્યની કોન્ટ્રાક્ટરોને ચેતવણી, કહ્યું- ‘ગુણવત્તામાં કોઇ બાંધછોડ નહીં ચાલે’

નડિયાદ શહેર અને આસપાસના ગામો માટે એક મહત્વપૂર્ણ વિકાસકાર્યની શરૂઆત થઈ છે. નડિયાદના મુખ્ય અવરજવરવાળા નડિયાદથી મરિડા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રોડનું નિર્માણ રૂપિયા 2.36 કરોડના ખર્ચે કરવામાં…

રાપર તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના લેણાં માફ કરવા મામલતદાર શ્રી ને આપ્યું આવેદન પત્ર

રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાયફા બંધ કરો ખેડુતોના લેણા માફ કરોના નારા સાથે રાપર દેનાબેંક ચોક ખાતે ધરણા કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. આજ રોજ રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ…

લાઠીમાં દબાણ ઝુંબેશ 

લાઠી નગરપાલિકા દ્વારા લારી ગલ્લા છાપરા નડતરરૂપ દબાણ માટે લાઠી વહીવટી અધિકારી દ્વારા સૌ વેપારી ને એક દિવસ અગાઉ નડતર દબાણ હટાવવા માટે, નોટિસ દ્વારા જાણ કરેલ અને આજરોજ તારીખ:4.11.25.…

તા.04-11-2025 ના રોજ ઊંઝા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નં 5,6,7,8,9 નુ નૂતનવર્ષા સ્નેહ મિલન યોજાયું.

જેમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી ઈશ્વરભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી કીરીટકુમાર કે. પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી નારાયણ કાકા, ઊંઝા શહેર પ્રમુખશ્રી સંજયભાઈ જે.રાવળ (પેઈન્ટર), ઊંઝા નગરપાલિકા પ્રમુખશ્રી જિજ્ઞાબેન પટેલ, ઊંઝા એ.પી.એમ.સી…

ગુજરાતમાં એક લાખ જેટલા ટયુશન શિક્ષકોની રોજગારી છિનવાઇ જશે

વડોદરાઃ સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર કેન્દ્ર સરકારે કોચિંગ ક્લાસ માટે એક ગાઈડ લાઈન બનાવી છે.જેનો અમલ કરવા માટે ગુજરાત સરકારે એક કમિટિની રચના કરી છે.જોકે આ ગાઈડ લાઈનની કેટલીક જોગવાઈઓ…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!