જેમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી ઈશ્વરભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી કીરીટકુમાર કે. પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી નારાયણ કાકા, ઊંઝા શહેર પ્રમુખશ્રી સંજયભાઈ જે.રાવળ (પેઈન્ટર), ઊંઝા નગરપાલિકા પ્રમુખશ્રી જિજ્ઞાબેન પટેલ, ઊંઝા એ.પી.એમ.સી ચેરમેન દીનેશભાઈ પટેલ તથા સંગઠનના સૌ હોદ્દેદારો, કોર્પોરેટરો, મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પોગ્રામમાં એકબીજાને નૂતનવર્ષાભિનંદન પાઠવીને સાથે-સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને વિશેષ સ્વદેશી અપનાવવાનો ભરપૂર પ્રચાર કરવામાં આવ્યો હતો.
The Gujarat Live News
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
