Category: સાંતલપુર

Varahi : વારાહી માં જલારામ મિત્ર મંડળ દારા પૂરી શાક નું વિતરણ ચાલુ કરવામાં આવ્યું. Varahi News

પાટણ જિલ્લાના વારાહી ગામમાં તથા આજુબાજુના વિસ્તારમાં બે દિવસથી પડી રહેલ વરસાદના કારણે લોકોને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વારાહી જલારામ મિત્ર મંડળ દ્વારા પૂરી શાક બનાવી…

Santalpur : પાટણ જિલ્લાના સાંતલપુરમાં ધોધમાર વરસાદ : ગામો પાણીમાં ગરકાવ. Santalpur News

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે થી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા અનરાધાર વરસાદને કારણે પૂર જેવી…

Santalpur : વૌવા-મઢુત્રામાં 48 કલાકથી વીજળીના ધાંધિયા : ગ્રામજનોએ UGVCL કચેરીએ કરી રજૂઆત. Santalpur News

સાંતલપુર તાલુકાના વૌવા અને મઢુત્રા ગામમાં છેલ્લા બે દિવસથી સતત વીજળીની આવનજાવન અને ડીપ થવાને કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. વીજ પુરવઠાની અસ્થિરતાથી દૈનિક જીવન પર અસર થઈ રહી છે,…

Santalpur : સાંતલપુર તાલુકામાં કોંગ્રેસનું જન અધિકાર અભિયાન. Santalpur News

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાંતલપુર તાલુકામાં “જન અધિકાર” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા તથા જિલ્લા સ્તરના આગેવાનો સાથે મોટી…

Santalpur : સાંતલપુર તાલુકાના સરહદી ગામોમાં લમ્પી વાયરસનો કહેર  કોંગ્રેસ અગ્રણી ભચાભાઈ આહીરે તાકીદની કાર્યવાહી માટે રજૂઆત. Santalpur News

સાંતલપુર તાલુકાના સરહદી તેમજ અંતરીયાળ ગામોમાં લમ્પી વાયરસથી પશુઓના મોતની ઘટનાઓ સામે આવતા ચિંતા વ્યાપી રહી છે. બાવરડા, દાત્રાણા, મઢુત્રા સહિતના ગામોમાં અનેક પશુઓ મોતને ભેટ્યા છે. આ પરિસ્થિતિને લઈ…

Gadhinagar : ગુજરાત રાજ્યના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્થિત તેમના નિવાસ્થાને 5મી સપ્ટેમ્બર – શિક્ષક દિન ના રોજ રાજ્યના કુલ 37 ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો સાથે ‘પ્રેરણા સંવાદ’ કાર્યક્રમ યોજાયો. Gadhinagar News

આ પ્રેરણા સંવાદ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની છેવાડાની સ્કૂલ પી.એમ. શ્રી ધોકાવાડા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી સેંધવ સુરેશભાઈ શીવાભાઈ સાથે સંવાદ કરી તેમની વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ મુખ્યમંત્રી…

Santalpur : ચારણકા-ધોકાવાડા વિસ્તારમાં તોફાની પવન અને વરસાદનો ત્રાટક. Santalpur News

સોલાર પાર્કને મોટું નુકસાન – ખેડૂતોના ઊભા પાક ઢળી પડ્યા ગઈ કાલે તા. 04/09/2025 ના ગુરુવારે સાંજના સમયે પાટણ જિલ્લાના ચારણકા, ધોકાવાડા સહિતના વિસ્તારોમાં અચાનક તોફાની પવન સાથે ગાજવીજવાળો વરસાદ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!