Category: સાંતલપુર

સાંતલપુર જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસ ની મજબૂત દાવેદારી. પરબતભાઈ આહીર ઉમેદવાર જાહેર

સાંતલપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે. આ વચ્ચે કોંગ્રેસ પક્ષે જિલ્લા પંચાયત સીટ માટે પોતાના ઉમેદવાર તરીકે શ્રી પરબતભાઈ આહીરનું નામ જાહેર કરતા રાજકીય સમીકરણોમાં…

બાબરા તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસ ની મજબૂત દાવેદારી, અશોકભાઈ બાબુભાઈ વિકાસના એજન્ડા સાથે મેદાનમાં

સાંતલપુર તાલુકાની બાબરા તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસે અશોકભાઈ બાબુભાઈને ઉમેદવાર તરીકે પસંદ કરતાં સ્થાનિક રાજકારણમાં ચહલપહલ જોવા મળી રહી છે. ઉમેદવારી જાહેર થતાં જ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો…

સાંતલપુર તાલુકામાં AAPની એન્ટ્રીથી રાજકીય સમીકરણ બદલાયા, બે સીટ પર ત્રિપાંખિયો જંગ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે. ધોકાવાડા અને કોરડા તાલુકા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવારો મેદાનમાં ઉતરતાં હવે ભાજપ, કોંગ્રેસ…

દાત્રાણા ગામે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, મધ્યરાત્રે ગુંજ્યો ‘નંદઘેર આનંદ ભાયો’

દાત્રાણા ધમધમ્યું: કૃષ્ણ જન્મોત્સવે ભક્તિનો મહાસાગર ઊભો થયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે યોજાઈ રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને અલૌકિક ઉજવણી જોવા મળી હતી. સપ્તાહના…

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે કોંગ્રેસ પક્ષના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન વિવિધ વિસ્તારોના કાર્યકરો અને આગેવાનો પાસેથી મળતા પ્રતિસાદના આધારે સંભવિત ઉમેદવારો અંગે…

દાત્રાણા ગામે ભાગવત સપ્તાહમાં પૂર્વ મંત્રી વાસણભાઈ આહીરની હાજરી, ભક્તિમય માહોલ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામ ખાતે સમસ્ત ગ્રામજનો તથા કાછડ હેઠવાડીયા કોડ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં આજે ભક્તિ અને ઉમંગનો માહોલ છવાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં પૂર્વ…

સાંતલપુરમાં કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક, ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ

સાંતલપુર તાલુકાના વારાહી સ્થિત આસોપાલવ હોટલ ખાતે કોંગ્રેસ પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં ચૂંટણી નિરીક્ષકોની હાજરીમાં ઉમેદવારોના સેન્સ લેવાની…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!