Category: પાટણ

રાધનપુરમાં ગંદકી અને રસ્તા મુદ્દે રહીશોમાં રોષ, 3 દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી

રાધનપુર શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલી ગંદકી, રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈને આજે સ્થાનિક રહીશો અને વાલીઓએ નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. અંજુમન સ્કૂલ, જેપી સ્કૂલ,…

પાટણ જિલ્લાના વારાહી પાસે પડેલા ટેલરમાં બાઈક ઘૂસી જતા ઘટના સ્થળે પતિ પત્નીના મોત

પાટણ જિલ્લાના વારાહી નજીક આવેલ માનપુરા ગામના પાટીયા પાસે સાઈડમાં પડેલ એલપીજી ટેન્કર ની પાછળ બાસ્પા ગામના વતની નિરાશી કોલી ભરતભાઈ કુંભાભાઇ ઉંમર વર્ષ 25 અને તેમના ધર્મપત્ની મિતલબેન ભરતભાઈ…

પત્નીની યાદમાં પતિ દ્વારા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને નિશુલ્ક નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું

પાટણ જિલ્લાના વારાહી ગામના વતની પ્રજાપતિ મૂળેશ્વરભાઇ વિઠ્ઠલદાસ દ્વારા તેમની પત્ની ની યાદ માં વારાહી તથા આજુબાજુના ગામમાં પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને નિશુલ્ક નોટબુકનો વિતરણ કરવામાં આવ્યું હતું . તમારા સ્વજન…

પાટણમાં ગંદકીનું ગંભીર સંકટ: કેનાલ ચાર રસ્તા પર મચ્છર અને દુર્ગંધથી લોકો ત્રાહિમામ, રોગચાળાનો ભય

પાટણ શહેરના પદ્મનાભ રોડ પર આવેલ કેશવ પ્રાઇમ ફ્લેટ નજીક જીવરાજ પાર્ક સોસાયટી અને ભોલેનાથ સોસાયટી વચ્ચે આવેલા કેનાલ ચાર રસ્તા વિસ્તારમાં અસહ્ય ગંદકી, મચ્છરો અને દુર્ગંધનું સામ્રાજ્ય છવાઈ જતાં…

રાધનપુરમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન, મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

દેશભરમાં સતત વધી રહેલી મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારા સામે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બળદગાડા…

સાંતલપુર તાલુકાના ગાંજીશર ગામે સ્વચ્છતા તરફ એક સરાહનીય પહેલ

સાંતલપુર તાલુકાના ગાંજીશર ગામમાં ગ્રામપંચાયત દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે કરવામાં આવેલી કામગીરી પ્રશંસાને પાત્ર બની છે. ગામમાં સુકા કચરા અને લીલા કચરાના અલગ-અલગ સંગ્રહ માટે ઘર-ઘર જઈ કચરો…

રાધનપુરમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે કોંગ્રેસનું આવેદનપત્ર, પરંતુ સ્થાનિક નેતૃત્વની માહિતી પર ઉઠ્યા સવાલો

પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના વધતા ભાવોના વિરોધમાં રાધનપુર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જોકે કાર્યક્રમ અગાઉ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો દ્વારા…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!