Category: અમરેલી

જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે સી.આઇ.એસ.એફ. જવાન ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવતા ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો.

તારીખ: ૨૭/૧૧/૨૫ ના રોજ જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ ના વીર સપૂત દિનેશભાઈ નારણભાઈ જોગડીયા પેરા મિલેટ્રી ફોર્સ C.I.S.F ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત આવતા સમગ્ર ગ્રામજનો તથા આજુબાજુના ગ્રામજનો…

જાફરાબાદ ના હેમાળથી કડીયાળી ગામના રોડનું ખાતમુહૂર્ત થયું. 

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ થી કડીયાળી જતા રોડ અતિ બિસ્માર હાલતમાં હોય સરકારશ્રીને રજૂઆત કરતા મંજુર કરેલ છે. ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી એ આ રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું.…

જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં વાલી મીટીંગ યોજાણી 

જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કડીયાળી હાઈસ્કૂલમાં તારીખ 15 /11 /2025 ના રોજ શાળાના આચાર્ય શ્રી શીતલબેન પરમાર ના પરમારના માર્ગદર્શન હેઠળ વાલી મીટીંગ નું…

લાઠીમાં દબાણ ઝુંબેશ 

લાઠી નગરપાલિકા દ્વારા લારી ગલ્લા છાપરા નડતરરૂપ દબાણ માટે લાઠી વહીવટી અધિકારી દ્વારા સૌ વેપારી ને એક દિવસ અગાઉ નડતર દબાણ હટાવવા માટે, નોટિસ દ્વારા જાણ કરેલ અને આજરોજ તારીખ:4.11.25.…

તુલસીવિવાહ મહોત્સવ-૨૦૨૫ કોટડાપીઠામાં ધામધુમથી ઉજવણી

બાબરાના ગમા પીપળીયા ગામથી રામજી મંદિરના મહંતશ્રી બાલકદાસ બાપુ તેમજ ગ્રામજનો અને ભાવિકો ભાઈઓ, બહેનો, બાલિકાઓ સર્વો મોટી સંખ્યામાં કૃષ્ણ ભગવાનની જાન જોડી કોટડાપીઠા પધાર્યા હતા. અને કોટડા પીઠા અને…

અમરેલી જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી અતિ ભારે નુકસાન 

અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સમગ્ર વિસ્તારમાં કમોસમી પ્રતિભારે વરસાદ પડ્યો છે આખા જિલ્લામાં ખેતીની જણસ તથા પશુના ચારા ને વ્યાપક નુકસાન થયું છે તેમાં જાફરાબાદ તાલુકામાં ખેડૂતો તેમજ માછીમારોને…

તારીખ:06-10-2025 ના રોજ દિવ્યાંગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી ગુજરાત દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ દિવ્યાંગ જીવન સાથી પસંદગી પરિચય કાર્યક્રમ યોજાયો 

અમરેલી આંબેડકર હોલ માં મહેમાન શ્રી ની હાજરી માં યોજાઈ ગયેલ,, કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, મુખ્ય મહેમાન શ્રી મનીષભાઈ સંઘાણી તેમજ કેતનભાઇ સોની નીલકંઠ જવેલર્સ દિવ્યાંગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નાં…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!