Radhanpur : રાધનપુર પિંડારિયા હોસ્પિટલ પાસે ગટર લાઈનમા ઢાંકણાં ના હોવાથી ટ્રક ફસાઈ – તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ. Radhanpur News
રાધનપુર: શહેરના પિંડારિયા હોસ્પિટલ પાસે આવેલ રાધનપુર નેશનલ હાઈવે પર આજે એક ગંભીર ઘટના બની હતી. હોસ્પિટલ નજીકની ગટર લાઈન પર ઢાંકણાં ન હોવાથી એક માલભરેલી ટ્રક સીધી ગટરમાં ફસાઈ…
