સાંતલપુર ના ઝઝામ નજીક કચ્છ નર્મદા કેનાલમાં વિશાળ ગાબડું, ખેડૂતોમાં ચિંતા વ્યાપી
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ નજીક આવેલી કચ્છ નર્મદા કેનાલમાં વિશાળ ગાબડું પડતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કેનાલની કોંક્રીટ લાઇનિંગના મોટા મોટા સ્લેબ તૂટી પડ્યા હોવાનું તેમજ પાળનો…
