Category: Breking News

રાધનપુર નગરપાલિકામાં રોડ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસના આગેવાનોનો વિરોધ

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આંબેડકરવાસ વિસ્તાર પાસે ચાલી રહેલા રોડના કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. રાધનપુર વોર્ડ -૧ના નગરસેવક જયાબેન ઠાકોરે સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ ચાલી રહેલી…

ભચાઉ તાલુકો રાયથરી ગામ મોર મારી બાઇકમાં નાખી ફરાર થયા શિકારીઓ, વન વિભાગ ઊંઘમાં?

ભચાઉ તાલુકામાં રાયથરી ગામ માં રાષ્ટ્રીય પક્ષીનો ખુલ્લેઆમ શિકાર! ભચાઉ તાલુકાના રાયથરી ગામ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરના શિકારની ગંભીર ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ…

ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ભચાઉ તાલુકામાં વિશાળ રેલી સ્વરૂપે પ્રાર્થના પત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નગરપાલિકા પાસે મળેલી વિશાળ સભામાં સંતોએ ગૌરક્ષા માટે જાગૃત થવા આવાહન કર્યું હતું. ત્યારબાદ વિશાળ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી એ જઈ સંતો દ્વારા રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી અને રાજ્યપાલને સંબોધીને પ્રાર્થનાપત્ર…

રાધનપુર ખાતે ઈન્ડેન નૈમિષ ગેસ સર્વિસ દ્વારા ગરીબ લોકોને મળવા પાત્ર રાંધણ ગેસના સિલિન્ડર પૈસા લઈ સગેવગે કરાયા હોવાનો ઘટસ્ફોટ 

રાધનપુર ઈન્ડેન નૈમિષ ગેસ સર્વિસનો માલિક કોણ ? વિઝીલન્સ તપાસ કરે તો ભાંડો ફૂટશે ! હાલમાં ઇરાન–ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધના પગલે રાંધણ ગેસની અછત જોવા મળી રહી છે ત્યારે…

મહેસાણાથી આસામ જવા માટે પહેલી મસાલા ભરેલી ટ્રેન રવાના

અમદાવાદ મંડળે માલ પરિવહનમાં નવા કીર્તિમાન સ્થાપિત કર્યા. પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ માલ પરિવહન અને રેવેન્યુ ઉપાર્જનના ક્ષેત્રમાં સતત નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરીને ભારતીય રેલવેના ફ્રેઈટ ઓપરેશનને નવી દિશા પૂરી…

સાંતલપુરમાં પાણી ભરાવાની વિકટ સમસ્યા: રોગચાળાની દહેશત વચ્ચે તંત્રની નિષ્ક્રિયતા પર ઉઠ્યા ગંભીર સવાલો

પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં બસ સ્ટેન્ડ નજીક લાંબા સમયથી ચાલી રહેલી પાણીના નિકાલની સમસ્યા હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. વિસ્તારમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાને કારણે ગંદા પાણીનું…

કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની તૈયારીઓ વચ્ચે ખેલપ્રતિભાઓને પોષવા કચ્છ બન્યું સજ્જ

કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની તૈયારીઓ વચ્ચે ખેલપ્રતિભાઓને પોષવા કચ્છ બન્યું સજ્જકચ્છ કલેક્ટર આનંદ પટેલનો દુરંદેશી અને ઐતિહાસિક નિર્ણયઃ રાજ્યમાં પ્રથમવાર સમગ્ર જિલ્લામાં વ્યાપક સ્તરે રમત-ગમતના મેદાનો નીમ કરવાનો પ્રયોગ ખાસ ઝુંબેશથી…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!