રાજ્યમાં બહુચર્ચિત થયેલા કિંજલ રબારીના પ્રેમ પ્રકરણમાં રબારી સમાજમાં ફાટી નીકળેલો વિરોધ કિંજલ રબારીની ઘર વાપસીથી હવે શાંત પડી ગયો છે પણ ફરી વાવ થરાદ જિલ્લામાં ચૌધરી સમાજની બીજી દીકરી ને પોતાના માં બાપના ઘરે પરત લાવવા ફરી વિરોધ શરૂ થયો છે
બનાવ ની વિગત કંઈક એવી છે કે ભાભર તાલુકાના રૂની ગામના ચૌધરી સમાજની એક દીકરી ને રબારી સમાજનો એક યુવક બે વર્ષ અગાઉ ભગાડી ને લઈ ગયો છે એક વર્ષ…
