Month: October 2025

ગિરનાર દુર્ઘટના: પર્વત પરથી નીચે પટકાતા યુવકનું મોત, પગથિયાંને બદલે પથ્થર પરથી કરતો હતો ચઢાણ

Girnar News: ગુજરાતના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર આજે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. પરંપરાગત પગથિયાંને બદલે પથ્થર પરથી ચઢાણ કરી રહેલો યુવક અચાનક નીચે પટકાયો હતો. આશરે 2500 પગથિયાંની…

બાળકને ઉઠાવી ભાગી રહેલા આરોપીને પોલીસે દબોચ્યો, CCTV:200 CCTV ચેક કરી પોલીસ આરોપી સુધી પહોંચી, બાળકી સમજી બદઈરાદાથી અપહરણ કર્યાની આશંકા

સુરત શહેરમાંથી વધુ એક બાળકના અપહરણની ઘટના સામે આવી છે. જો કે, પોલીસની સતર્કતાના કારણે ગણતરીના કલાકોમાં જ અપહરણકારને ઝડપી પાડી બાળકને મુક્ત કરાવવામાં આવ્યું હતું. ઉધના વિસ્તારમાં ઘર નજીક…

પશુને રિક્ષા અડવા મામલે બે પક્ષો વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ

ગાંધીનગર નજીક આવેલા કોલવડા ગામમાં નજીવી બાબતમાં શરૃ થયેલી તકરાર બાદ પોલીસે છ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડા ગામમાં ગઈકાલે…

સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામે આજે ગોપાષ્ઠમી એ ગૌ માતાને પૂજન, આરતી અને પ્રદક્ષિણા કરવામાં આવી.

બીલીયા ગામના ગૌ પ્રેમી સેવકો છેલ્લા દસ વર્ષથી નિયમિત આ સેવા કરી રહ્યા છે. આજે ગોપાષ્ટમીના પવિત્ર દિવસે સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામમાં ગૌ માતાનું પૂજન, આરતી અને પ્રદક્ષિણા કરવામાં આવી.…

પાક નુકસાનીનો સર્વે 7 દિવસમાં કે 20 દિવસમાં?:ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સરકારની ‘ડબલ પૉલિસી’ પર ઉઠાવ્યા સવાલ

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. સરકાર તરફથી સર્વે અને સહાયની જાહેરાત બાદ હવે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ સરકાર સામે સવાલ ઉઠાવ્યો છે. તેમણે જીતુ…

સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આજે ઑરેન્જ ઍલર્ટ, વડોદરા-સુરત સહિત આ જિલ્લામાં પણ વરસાદની આગાહી

Gujarat Weather Alert: ગુજરાતમાં કમોસમી વરસાદની તીવ્રતા વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેના પગલે આજે (30મી ઓક્ટોબર) સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને…

દિવાળીમાં વડોદરા એસટી વિભાગને ૪૬.૨૧ લાખની આવક

દિવાળીનો તહેવાર વડોદરા એસટી વિભાગ માટે આર્થિક રીતે ફળદાયી નીવડયો છે. મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે એકસ્ટ્રા બસો દોડાવવાના કારણે વડોદરા સેન્ટ્રલ બસ ડેપોને રૂ. ૪૬.૨૧ લાખની આવક થઈ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!