Month: March 2026

કડી અને વિસતપુરાની 21 પ્રાથમિક શાળાઓમાં હૈતિયન ગ્રુપ દ્વારા 50 લાખના આધુનિક શૈક્ષણિક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું.

કડી ક્લસ્ટરની શાળાઓના શૈક્ષણિક સ્તરને વધુ ઉન્નત બનાવવાના હેતુથી HAITIAN HUAYUAN MACHINERY (INDIA) LIMITED દ્વારા એક પ્રશંસનીય સેવાકીય પહેલ કરવામાં આવી છે. કંપનીના CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ફંડના સૌજન્યથી અંદાજિત…

એવાલમાં ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટે જમાવી ધૂમ, યુવાનોમાં ખેલભાવનાનો ઉમંગ

એવાલ ગામે દલિત ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન, “જય ભીમ”ના નારાથી ગુંજ્યું મેદાન સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારના અંતિમ ગામ એવાલ ખાતે તા. 29 માર્ચ 2026ના રોજ દલિત ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું…

વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના 35થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકના જથ્થાએ આગને બનાવી વિકરાળ

Massive Fire Erupts in Vapi: વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક પછી એક 35થી વધુ ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.…

રવિવાર, તારીખ ૨૯/૦૩/૨૦૨૬ના દિવસે “દાંતા દર્શન” કાર્યક્રમ અંતર્ગત રખડુ ટોળી દ્વારા એક યાદગાર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમ મુજબ સવારે પાલનપુર સ્થિત સર્કિટ હાઉસ નજીક એરોમા સર્કલ ખાતે વિવિધ વિસ્તારોમાંથી આવેલા મિત્રો એકત્રિત થયા અને સહપ્રયાણની ઉમંગભરી શરૂઆત થઈ. દાંતા પહોંચ્યા બાદ સૌએ મહારાજ સાહેબ શ્રી પરમવીરસિંહજી…

‘ભાજપના કોર્પોરેટરોનું તો ‘લાપતાગંજ’ જેવું છે’:બાપુનગરના મતદાર બોલ્યા- ‘મત જોતા હોય ત્યારે હાથ જોડે, પછી કોઈ ફરકતું નથી’

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે અમદાવાદના વોર્ડ નંબર 26 એટલે કે બાપુનગર વોર્ડના મતદારોનો મિજાજ જાણવા ભાસ્કર મતદારોના આંગણે પહોંચ્યું હતું. પાંચ વર્ષ દરમિયાન બાપુનગર વોર્ડમાં…

PSI ભરતી પરીક્ષાના કોલલેટર 13 એપ્રિલે જાહેર થશે:ઉમેદવારો માટે મહત્વની સૂચના, 19 એપ્રિલે લેખિત પરીક્ષા યોજાશે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) કેડરની ભરતી માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જાહેરખબર ક્રમાંક GPRB/202526/1 મુજબ આવનારી લેખિત પરીક્ષા અંગે મહત્વની માહિતી જાહેર કરાઈ છે.…

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં

Chhota Udepur Forest Fire: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. ગઢબોરીયાદ રેન્જ હેઠળ આવતા જામલી ગામના જંગલ વિસ્તારમાં ભીષણ આગ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!