Month: June 2026

રાધનપુર નગરપાલિકા ના રોડ-રસ્તા અને ગટર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જયાબેન ઠાકોરે તંત્રને 90 દિવસનું અલ્ટીમેટમ આપ્યું, નહીં તો આત્મવિલોપન ચીમકી આપી

નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તાઓની અત્યંત ખરાબ હાલત અને ગટરના ગંદા પાણીના નિકાલની સમસ્યાએ સ્થાનિક નાગરિકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને…

કચરાના કન્ટેનરો હટાવી દેતા સ્વચ્છતાના આગ્રહી લોકો મુશ્કેલીમાં: પુનઃ મૂકવા માગ

Vadodara Corporation : વડોદરા શહેરમાં દિવસ દરમિયાનમાં ઘરગથ્થુ ભેગો થતો કચરો નજીકમાં મૂકવામાં આવેલા કન્ટેનરમાં લોકો નાખીને સ્વચ્છતા રાખતા હતા પરંતુ કોર્પોરેશનના વહીવટી તંત્રના તઘલઘી નિર્ણયને કારણે કન્ટેનરો હટાવી દેવાતા…

પરિવાર-પોલીસ હાજરીમાં પ્રેમીએ પ્રેમિકાને ખોળામાં સુવડાવી ગળું કાપ્યું:યુવકે પોતાના ગળા પર પણ ઘા ઝીંક્યા, ભાગેલા પ્રેમીપંખીડાને લઈને જતાં હતાં, ગાંધીનગરની હોટેલમાં ખેલાયો ખૂની ખેલ

ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકની હદમાં આવેલા ધણપ ગામ હાઈ-વે પરની રોયલ ફોર્ટ હોટેલમાં એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશથી ભાગીને આવેલા પ્રેમી પંખીડાને પકડીને પરત લઈ જઈ…

પાટણ જિલ્લામાં ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ : માફિયાઓ ભાગ્યા, લોડર સહિત 5 ટ્રેક્ટર જપ્ત – ધમકીનો મામલો ગરમાયો

પાટણ : સિદ્ધપુર તાલુકાના મૂડવાડા ગામે ગેરકાયદેસર ખનનની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ગામના તળાવ વિસ્તારમાં લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર ખનન અંગે જાગૃત નાગરિક ઠાકોર રતનજી પરબતજીએ સોશિયલ મીડિયા વર્કર…

રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકનો મોટો પ્રજાલક્ષી નિર્ણય, હવે નાગરિકોએ ગાંધીનગર સુધી ધક્કા નહીં ખાવા પડે!

રાજ્યના નાગરિકો માટે ખૂબ જ રાહતના અને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી જી.એસ. મલિક દ્વારા એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. હવે…

સાંતલપુર ના રણમલપુરા નજીક કચ્છ કેનાલમાં ગાદ અને માટીના થરથી પાણીના પ્રવાહ પર અસરની ભીતિ, ગ્રામજનોએ તાત્કાલિક સફાઈની કરી માંગ

સાંતલપુર તાલુકાના રણમલપુરા ગામના વિરમભાઈ આહીરે કચ્છ કેનાલની સફાઈ અને અધૂરા કામો પૂર્ણ કરવાની માંગ કરી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રણમલપુરા ગામ નજીકથી પસાર થતી કચ્છ કેનાલમાં ગાદ અને…

સમી હેલ્થ કચેરીમાં લાખો રૂપિયાની ગેરરીતિ, આઉટસોર્સિંગ ક્લાર્ક સામે પોલીસ ફરિયાદ

આશા બહેનોના ભથ્થાંમાં ગોટાળો: સમી હેલ્થ કચેરીમાં ₹27 લાખથી વધુની ઉચાપતનો આરોપ સમી હેલ્થ કચેરીમાં ₹27.19 લાખના કૌભાંડનો પર્દાફાશ, આઉટસોર્સિંગ ક્લાર્ક સામે ગુનો નોંધાયો પાટણ જિલ્લાના સમી તાલુકા હેલ્થ કચેરીમાં…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!