પાટણ જિલ્લાના રાધનપુર થી વારાહી જતા નેશનલ હાઇવે ઉપર પીપળી પાસે સાઈડમાં ઊભી કરેલ ગાડી નંબર જીજે 24 AA5159 ગાડીને પાછળથી પૂર ઝડપે આવતા પીકઅપ ડાલા નંબર gj 06 au 3096 પાછળથી જોરદાર ટક્કર મારતા સાઈડમાં ઉભેલ ગાડી રોડ વચ્ચેના ડિવાઇડર ઉપર ચડી ગઈ હતીી

તે ગાડીમાં ગાડીના માલિક ઠાકોર કરસનભાઈ વેલજીભાઈ ગામ મોરવાડા સવાર હતા પણ સદનશીને કોઈપણ જાનહાનિ કે ઈજા થવા પામી નથી

The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!