ભચાઉ તાલુકા મૉટી ચીરઈ ના પૂર્વ સરપંચ અને ભચાઉ ઍપી ઍમસી ના ચૅરમૅન ઉધૉગપતી ગરીબૉના બૅલી સરલ સ્વભાવ ના સખી દાતા અઢારૅ વર્ણ નૅ સાથૅ રાખીનૅ ચાલતા ઍવા ચીરઈ ગામનાં શ્રી વાઘુભા કાનજીભા જાડૅજા ની કરછ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ રાપર ના ધારાસભ્ય શ્રી વીરૅન્દ્રસિહ જાડૅજા દ્વારા વાઘુભા કાનજીભા જાડૅજા ની ભચાઉ તાલુકા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ તરીકૅ વરણી કરવામાં આવી હતી જૅનૅ કરછ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ રાપરના ધારાસભ્ય શ્રી વીરૅન્દ્રસિહ જાડૅજા.્જીલા રાજપૂત ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ મૅઘુભા ઝાલા.જીલા ક્ષત્રિય સમાજ ના મંત્રી પી.ઍમ.જાડૅજા.કરછ જીલ્લા ક્ષત્રિય સમાજ ના આગૅવાનૉ નારાણજી જાડૅજા જૉરૂભા રાઠૉડ. ચૅતનાબા જાડૅજા .કરછ જિલ્લા પંચાયત પ્રમૂખ જનકસિહ જાડૅજા.જીલા પંચાયત પૂર્વ પ્રમૂખ નવલસિંહ જાડૅજા.ભચાઉ નગરપાલિકા ના પૂર્વ પ્રમૂખ અસૉકસિહ ઝાલા..કૂલદીપસિહ જાડૅજા. મૉગલધામ ના બાપૂશ્રી ઍ આશિર્વાદ પાઠવ્યા હતા.. ભચાઉ તાલુકા અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ટ્રસ્ટ ના પ્રમૂખ શૈલૅન્દ્રસિહ ફતૅહસિહ જાડૅજા..તાલૂકા યૂવા સભાના પ્રમુખ શકિતસિંહ જાડૅજા..તાલૂકા કરણી સૅના પ્રમૂખ ભરતસિંહ જાડૅજા..તાલુકા પંચાયત ના પ્રમૂખ રાણૂભા જાડૅજા.તાલૂકા પંચાયત ના પૂર્વ પ્રમૂખ ભરતસિંહ જાડૅજા.. પરાક્રમસિંહ જાડૅજા આંબલીયારા નરસંગજી જાડૅજા વીજપાસર. અનીરૂધસિહ જાડૅજા.કબરાઉ.. રામદૅવસિહ જાડૅજા સૂખપર..જગૂભા જાડૅજા કીસૉરસિહ જાડૅજા ભૂજપર.જસુભા જાડૅજ આધૉઈ.. જનકસિહ જાડૅજા સરપંચ. લલીયાણા..ઉપૅદ્રસિહ જાડૅજા ભરૂડીયા. સહીતના તાલુકાના આગૅવાનૉ ઍ આવકારી અભિનંદન પાઠવ્યા હતા

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!