Tag: The Gujarat Live News

રાધનપુર વિધાનસભા કોંગ્રેસ આગેવાનોની અગત્યની બેઠક યોજાઈ

સ્નેહમિલન, પુરગ્રસ્ત ખેડૂતોના વળતર અને મતચોરી મુદ્દે ચર્ચા રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનોની અગત્યની બેઠક રાધનપુરના વન ટેન હોટેલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં રાધનપુર તથા સાંતલપુર તાલુકા કોંગ્રેસના આગેવાનો, પદાધિકારીઓ…

રાધનપુરમાં નવજીવન ક્લિનિકનો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતા ચકચાર

ડૉ. સંજય અખાણીની બેદરકારી સામે લોકોમાં રોષ — આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો રાધનપુરના સાતૂન રોડ નજીક આવેલ નવજીવન ક્લિનિકમાંથી મોટાપાયે મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતો હોવાનો ખુલાસો થતાં ચકચાર મચી…

વિકાસ સપ્તાહ ૨૦૨૫_પાટણ સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે વિકાસ કાર્યક્રમ યોજાયો

વિકાસ શપથ” ગ્રહણ કરી દેશ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે “વિકાસ સપ્તાહ – ૨૦૨૫” અંતર્ગત તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કંકુબેન લાલાભાઈના અધ્યક્ષસ્થાને…

ધારપુર ખાતે વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમનું આયોજન

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિકાસ સપ્તાહની ઉજવણીમાં મહત્વપૂર્ણ પહેલ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અને નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત GMERS ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની…

સાંતલપુરના બાબરા ગામે નિલગાયના શિકારની ઘટના સામે આવતા ચકચાર : વન વિભાગે તપાસ શરૂ કરી

ઘાસચારા વચ્ચેથી નિલગાયનો શિકાર કરાયેલ મૃતદેહ મળતા વન વિભાગ હરકતમાં, ગ્રામજનોની માંગ — “વહેલી તકે આરોપીઓને પકડો” પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકાના બાબરા ગામની સીમમાં રેવન્યુ જમીન પર નિલગાયનો શિકાર કરાયેલ…

કૃષિ વિકાસ દિન 2025 તેમજ રવિ કૃષિ મહોત્સવ 2025 ની વારાહી એપીએમસી માં ઉજવણી

પાટણ જિલ્લાના વારાહી એપીએમસીમાં રવિ કૃષિ મહોત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવી જેમાં આ પ્રસંગમાં શ્રી હેતલબેન વી ઠાકોર પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત પાટણ ભારતીબેન ડી ચૌધરી ચેરમેન મહિલા અને…

રાધનપુર સરદાર સરોવર નર્મદા નિગમમાં ભ્રષ્ટાચાર, ખોટા વેતન અને ગેરનીતિ સામે કામદારોની નાયબ કલેકટર પાસે રજુઆત

રાધનપુર: સરદાર સરોવર નર્મદા નિગમ લી.માં ચાલતી ગેરનિયંત્રણ અને ભ્રષ્ટાચાર સામે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોર નેતાઓ સાથે કામદારોનું સમર્થન લઈને તાત્કાલિક કાર્યવાહી માટે આગળ આવી છે. નોકરી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!