Santalpur : સાંતલપુર તાલુકાના સરહદી ગામોમાં લમ્પી વાયરસનો કહેર કોંગ્રેસ અગ્રણી ભચાભાઈ આહીરે તાકીદની કાર્યવાહી માટે રજૂઆત. Santalpur News
સાંતલપુર તાલુકાના સરહદી તેમજ અંતરીયાળ ગામોમાં લમ્પી વાયરસથી પશુઓના મોતની ઘટનાઓ સામે આવતા ચિંતા વ્યાપી રહી છે. બાવરડા, દાત્રાણા, મઢુત્રા સહિતના ગામોમાં અનેક પશુઓ મોતને ભેટ્યા છે. આ પરિસ્થિતિને લઈ…
