Patan : સરસ્વતી પોલીસ સ્ટેશનના. વિસ્તારમાંથી દેશી હાથ બનાવટની બંદુક નંગ-૦૧ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ પાટણ. Patan News
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, કચ્છ-ભુજ તથા શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ, I/C પોલીસ અધિક્ષક, પાટણનાઓએ મે.જીલ્લા.મેજી.સા.શ્રી પાટણનાઓના જાહેરનામા બાબતે ગેરકાયદેસર હથિયારના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે જે.જી.સોલંકી…
Santalpur : સાંતલપુર પોલીસ સ્ટેશન ના. ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી સાંતલપુર પોલીસ. Santalpur News
મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, કચ્છ ભુજ તથા I/C પોલીસ અધિક્ષકશ્રી, ડી.ડી.ચૌધરી સાહેબ, પાટણનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા કરેલ સૂચના આધારે શ્રી એન.જે.પંચાલ પોલીસ ઇન્સપેક્ટર સાંતલપુર પોલીસ…
Gujarat : નાગરિકોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય. Gujarat News
નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા જુલાઈ-૨૦૨૫થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ ૧૫ પૈસાનો ઘટાડો કરાયો: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ નાગરિકોએ તા. ૦૧.૦૭.૨૦૨૫થી કરેલા વીજ વપરાશ ઉપર ફ્યુઅલ સરચાર્જ…
Patan : સંખારી ગામે આરોગ્ય કેન્દ્રમાં સુવિધાનો અભાવ – ગ્રામજનોએ કરી તાળાબંધી. Patan News
પાટણ તાલુકાના સંખારી ગામે આવેલ આયુષ્ય આરોગ્ય મંદિરની બેદરકારી સામે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ગામમાં યોજાયેલી મિટિંગ દરમિયાન આંગણવાડી મહિલા કર્મચારીને ઈજા થતા તાત્કાલિક સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં…
Rajkot : આજરોજ રાજકોટ મંદ બુદ્ધિ નાં બાળકો નિ સંસ્થા, તત્વમસિ ચેરીટેબલ ટ્રસ્ટ,
ચલાવતા,,સેવાભાવી પરોપકારી ઉત્સાહી પ્રમાણિક કર્તવ્યનિષ્ઠ ડોકટર ચેતનાબેન ભગત અને તેમના નાના બેન ચાંદની બેન તેમજ ટ્રસ્ટી શ્રી જયંતભાઈ પંચાસરા નિ, સિહોરના દિવ્યાંગ સેવાકીય કાર્યકર, ચેરમેન ડોનેશન કમિટી, અપંગ પરીવાર કલ્યાણ…
Patan : આગામી ૨૪મી સપ્ટેમ્બરના રોજ” સંબંધિત મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો ” સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે. Patan News
તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪/૦૯/૨૦૨૫ (બુધવાર) ના રોજ ૧૧:૦૦ કલાકે સંબંધકર્તા મામલતદાર કચેરી ખાતે યોજાશે. પાટણ (ગ્રામ્ય) તાલુકાનો સ્વાગત કાર્યક્રમ કલેકટરશ્રી, પાટણના અધ્યક્ષપણા હેઠળ તથા સરસ્વતી તાલુકાનો સ્વાગત…
Patan : “આગામી ૨૫ સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાનો ” સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” કલેકટર કચેરી ખાતે યોજાશે. Patan News
પાટણ જિલ્લા કક્ષાનો ” સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ” જિલ્લા કક્ષાએ કલેકટર કચેરી, પાટણ ખાતે તા.૨૫/૦૯/૨૦૨૫ (ગુરુવાર) ના રોજ ૧૧.૦૦ કલાકે રાખેલ છે. આ કાર્યક્રમ માટે જાહેર જનતા, જિલ્લા કક્ષાના…
