Tag: Radhanpur News

Patan : રાધનપુર-સાંતલપુરમાં વરસાદી અસર બાદ તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી પુરજોશમાં. Patan News

જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ ૧૧૮ ગામ પૈકી ૭૬ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત રાધનપુર-સાંતલપુરના બાકીના ૪૨ ગામોમાં વીજળી પુન:સ્થાપિત કરવાની કામગીરી પુરજોશમાં પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે…

Radhanpur : તારીખ 09.09.2025 ને મંગળવારે રોટરી ક્લબ ઓફ રાધનપુર અને રોટરી વુમન વિંગ રાધનપુર ના સંયુક્ત ઉપક્રમે રોટરી ભવન રાધનપુર ખાતે રોટરી વિમેન વિંગ ના કોર્ડીનેટર મધુબેન ઓઝા ના માર્ગદર્શન હેઠળ ” સુંદર કાંડ ” યોજાયો. Radhanpur News

સમગ્ર કાર્યક્રમ માં વાતાવરણ ભક્તિમય અને ભાવ વિભોર બની ગયું. કાર્યક્રમ માં પાઠક વૃંદ માં સરોજબેન ઠક્કર અને રિંકુબેન ઠકકરે તેમના વાજિંદા ટિમ સાથે આગવી શૈલી માં સુંદર કાંડ નું…

Radhanpur : રાધનપુર વોર્ડ-૭માં વરસાદી પાણીનો ત્રાસ, ભાજપના નેતાઓ સામે નાગરિકોનો આક્ષેપ. Radhanpur News

રાધનપુર : શહેરના વોર્ડ-૭ના વિઠલનગર-૨ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા વરસાદ પછી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી બગડી…

Santalpur : રાધનપુર કોંગ્રેસના આગેવાનોએ આજે સાંતલપુર તાલુકાના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. Santalpur News

સતત વરસતા ભારે વરસાદના કારણે ઘણા ગામોમાં પાણી ભરાઈ જતા ગામલોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિનો જાતે જ તાગ મેળવવા આગેવાનોએ ગામોમાં જઈને ગ્રામજનો સાથે મુલાકાત…

Radhanpur : રાધનપુરમાં વરસાદી નુકસાન અંગે કોંગ્રેસ આગેવાનોની રજુઆત. Radhanpur News

રાધનપુર શહેરમાં છેલ્લા બે દિવસથી પડેલા અતિભારે વરસાદને કારણે વેપારીઓને મોટાપાયે નુકસાન સહન કરવું પડ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને માલસામાન તથા રોજગારમાં ભારે નુકસાન થયું…

Radhanpur : રાધનપુર કોલેજમાં બ્યુટી પાર્લર અને ચોકલેટ મેકિંગ વર્કશોપનો (એડ ઓન કોર્સ)સમાપન અને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો. Radhanpur News

હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી ટી.એ ચતવાણી આર્ટ્સ એન્ડ જે.વી ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ, રાધનપુર દ્વારા બ્યુટી પાર્લર, ચોકલેટ મેકિંગના ૫ દિવસનો સમાપન અને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ કોલેજના પ્રિ.ડૉ.સી.એમ. ઠક્કરના અધ્યક્ષ…

Radhanpur : રાધનપુરમાં વીજ તંત્રની બેદરકારી સામે નાગરિકો આક્રોશિત. Radhanpur News

પટણી દરવાજા વોર્ડ-3માં સોયબભાઈ ઘાંચીએ જાતે જીવ જોખમે વીજ વાયર કર્યો સરખો રાધનપુર શહેરના પટણી દરવાજા વિસ્તાર, વોર્ડ-3માં વીજળી વિભાગની બેદરકારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. વોર્ડના નાગરિક સોયબભાઈ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!