સ્વ.અંશુમન ગાયકવાડની સ્મૃતિમાં વડોદરામાં વેટરન વેસ્ટ ઝોન T-20 ટુર્નામેન્ટ

Veteran West Zone T-20 Tournament : વેટરન ક્રિકેટર્સ એસોસિયેશન (વી.સી.એ.) અને બરોડા ક્રિકેટ એસોસિએશનના દ્વારા સ્વ.અંશુમન ગાયકવાડની સ્મૃતિમાં તા.26થી 28 ફેબ્રુઆરી દરમિયાન વેટરન વેસ્ટ ઝોન T-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું…

રાધનપુર નજીક નર્મદા કેનાલના પાણીની ચોરી, ખેડૂતોના હિત સામે જોખમ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ના કુંતાસરી ગામ નજીકથી પસાર થતી નર્મદા વિભાગની બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈના પાણીની ખુલ્લેઆમ ચોરી થતી હોવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. આ પાણીનો ઉપયોગ સરસ્વતી એસોસિયેટ…

ફાર્મહાઉસમાં યુવકને ગમછાથી ગળે ટૂંપો આપીને લટકાવી દીધો:લાલ કપડાથી હાથ પાછળના ભાગે બાંધી દીધા હતા, ગાંધીનગરમાં 6થી વધુ શકમંદની પૂછપરછ

ગાંધીનગરના રાયસણ ટેક્સાસ કન્સ્ટ્રકશન સાઇટ પાસેના આંબાવાડી ફાર્મહાઉસમાં 40 વર્ષીય મજૂરની ગળે ટૂંપો આપી ઝાડ સાથે લટકાવેલી લાશ મળતાં ચકચાર મચી છે. લાશના હાથ પાછળના ભાગે બાંધેલા હતા. ઇન્ફોસિટી પોલીસ…

શેરબજારમાં રોકાણના નામે રૂ. 1.54 કરોડની છેતરપિંડી! અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે બેન્ક મેનેજર સહિત 5ની કરી ધરપકડ

Ahmedabad Cyber Crime: શેરબજારમાં રોકાણના નામે નિર્દોષ લોકોને લૂંટતી ચાઈનીઝ ગેંગના નેટવર્કને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે પકડી પાડ્યું છે. આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં ચોંકાવનારો ઘટસ્ફોટ એ થયો છે કે, ઠગાઈના નાણાંને સગેવગે…

સાંતલપુરના ફાંગલીમાં પુર પીડિતોની સહાય અટવાઈ પાંચ મહિના બાદ પણ DBT ન થતાં લાભાર્થીઓમાં રોષ, 

સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારમાં ગત સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદના કારણે વિનાશક પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક ગામોમાં જાનમાલનું ભારે નુકસાન થયું હતું. આ પુરમાં ફાંગલી ગામ પણ ગંભીર રીતે…

સહારા દરવાજા પાસે આવેલી જયશ્રી રામ ટેક્સટાઈલ માર્કેટમાં આગ:ફસાયેલા ત્રણ લોકોનું રેસ્ક્યૂ, ગોડાઉનના પતરા કાપી આગ કાબૂમાં લેવાઈ; ફરી આગ ન લાગે તે માટે ફાયરની ટીમ સ્ટેન્ડબાય

સુરતના કાપડ ઉદ્યોગના હૃદય સમાન વિસ્તારમાં ફરી એકવાર આગની ઘટના બનતા વેપારીઓમાં ચિંતા વ્યાપી છે. સુરત શહેરના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ જય શ્રી રામ ટેક્સટાઇલ માર્કેટમાં આજે અચાનક આગ…

વારાહી મામલતદાર કચેરીમાં એ.સી.બી.ની સફળ ટ્રેપ, જન્મ પ્રમાણપત્રના કામે લાંચ લેતા આઉટસોર્સ કર્મચારી ઝડપાયો

પાટણ જિલ્લાના વારાહી તાલુકામાં આવેલ મામલતદાર કચેરીમાં લાંચખોરી સામે કડક કાર્યવાહી કરતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સફળ ટ્રેપ ગોઠવી આઉટસોર્સ કર્મચારીને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં વ્યાપેલી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!