ભાભરમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની અચોક્કસ મુદ્દતની હડતાલ, રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકામાં આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓ મુદ્દે આજરોજ ભાભર મામલતદાર કચેરી સુધી રેલી યોજી ભાભર મામલતદાર તેમજ સીડીપીઓ ને આવેદનપત્ર પાઠવ્યું હતું. માહિતી મુજબ,…
ક્રાંતિ સેના, ઊંઝા આયોજિત હિન્દુ એકતા લીગ -2026 યોજાશે.
આવતી કાલે તારીખ 24-02-26 મંગળવારે સાંજે 7 વાગે ન્યુ જીમખાના ગ્રાઉન્ડ, 80 ફૂટ રિંગ રોડ, ઊંઝામા યોજાશે જેની હાલ ભરપૂર તૈયારીઓ ચાલી રહી છે. ક્રાંતિ સેના, ઊંઝાનુ આ આયોજન કરવાનો…
અમરેલી: દેતડ ગામની મહિલાઓ દારૂના દૂષણ મુદ્દે રણચંડી બની, સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કર્યો
Amreli News: ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા બુટલેગરો સામે હવે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના દેતડ ગામે દેશી દારૂના વધી રહેલા દૂષણથી કંટાળીને મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ…
ભચાઉ ખાતે આગામી તા 1/3/026 ના યોજાનાર ભવ્ય હિન્દુ સમેલન સફળ બનાવવા સમિતિ દ્વારા સવે સમાજ ની બેઠક યોજી કાર્યકમ ની જાણકારી આપી
આજરોજ ભચાઉ ખાતે સાંજે પાંચ વાગ્યે દરિયા સ્થાન મંદિર માંડવી ચોક માં આગામી તા 1/3/026 ના ભવ્ય હિન્દુ સંમેલન યોજાશે જેમાં દરેક હિન્દુ સમાજ ઉપરોક્ત તારીખે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા…
અમદાવાદમાં 27 PIની બદલી:લિવ રિઝર્વ 8 PIને નિમણૂંક, દાણીલીમડાના PI એચ.એન.પટેલને કેમિકલ ચોરીનો કેસ અને દરીયાપુરના PI આર.જી.દેસાઈને જુગારનો મોટો કેસ નડતા કંટ્રોલરૂમમાં મૂકાયા
અમદાવાદમાં 27 PIની બદલી અને લિવ રિઝર્વમાં રહેલા 8 PIને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં ઉડીને આંખે વળગે તેવી બદલી દાણીલીમડાના PI એચ.એન.પટેલ અને દરીયાપુરના PI આર.જી.દેસાઈની છે જેમને કંટ્રોલરૂમમાં…
અમરેલીમાં બે કાર વચ્ચે અકસ્માત, એકનું મોત, 10 ઘાયલ:સામસામે ધડાકાભેર અથડાતાં બુકડો બોલાઇ ગયો; લગ્નપ્રસંગમાં પહોંચે તે પહેલાં જ દુર્ઘટના ઘટી, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભુવા ગામ નજીક આજે (22 ફેબ્રુઆરી) બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 10 લોકો ઇજાગ્રસ્ત…
અમદાવાદ એરપોર્ટ પર પેટમાં સોનાની કેપ્સ્યૂલ છુપાવીને લાવનાર યુવક ઝડપાયો, અધિકારીઓ ચોંક્યા
Ahmedabad Customs Action : અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ અબુ ધાબીથી આવેલા એક ભારતીય મુસાફરના પેટમાંથી…
