ચાણસ્મા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી કે એ પટેલ ગલ્સ હાઈસ્કુલના સેવકનો વિદાય સમારોહ યોજાયો
તેમજ ધો-૧૦-૧૨ની વિદ્યાર્થિનીઓને વિદાય અપાઈ શુક્રવારે ચાણસ્મા ખાતે કે એ ગર્લ્સ હાઈસ્કુલમાં સેવક તરીકે ફરજ બજાવતા સુરેશકુમાર કાળાજી બરંડાની નાતંદુસ્ત તબિયતના કારણે સ્વૈરિછક નિવૃત્તિ તેમાં શાળા પરીવાર દ્વારા સેવક સુરેશભાઈ…
હાથમાં દારૂની બોટલ, તલવાર-ધારિયાથી યુવકને લોહીલુહાણ કર્યો:ભાવનગરમાં ત્રણ શખસે મળી આડેધડ ઘા માર્યો, માથા-મોઢાના ભાગે ગંભીર ઈજા; માતાની રોકકળ
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ગતમોડી રાતે ઘાતક હુમલાની ઘટના સામે આવી છે. શહેરના નારીરોડ રામદેવનગર ખાતે રહેતા યુવક પર સામાન્ય બોલાચાલીમાં ત્રણ શખસે તલવાર, ધારિયું અને છરી વડે હુમલી કરી લોહીલુહાણ…
માંજલપુર ગામમાં વિદેશી દારૂનો ધંધો કરતો આરોપી 539 બોટલ સાથે પકડાયો
Vadoadra Liquor Case : વડોદરામાં પીસીબી પોલીસને માહિતી મળી હતી કે માંજલપુર ગામ કુંભારવાડા ફળિયામાં રહેતો ભાવેશ ઉર્ફે ભાવુ સોલંકી તેના ઘરની પાછળના શેડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે.…
રાધનપુર નગરપાલિકા વોર્ડ નં. ૧માં ગટર પ્રશ્ને ઉગ્ર વિવાદ, નગરસેવિકા જયાબેન ઠાકોરના આક્ષેપ
રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૧માં ગટરો સતત ઉભરાવાની સમસ્યા ગંભીર બની છે. આ મુદ્દે વોર્ડ નં. ૧ની નગરસેવિકા જયાબેન ઠાકોર એ નગરપાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. નગરસેવિકા જયાબેન…
હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આદર્શ વિદ્યાલય એલ. એચ. રોડ સ્થિત શાળામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ને પરીક્ષાલક્ષી માર્ગદર્શન તથા શુભેચ્છા સમારોહનુ આયોજન કરવામાં આવેલ હતું
આ સમારોહમાં શાળાની અભ્યાસિક તેમજ સહઅભ્યાસ પ્રવૃતિ ઓની અંદર પોતાની પ્રતિભા દર્શાવી સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાત ઝોન કક્ષાએ શાળાને નામના અપાવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરતા શાળાના પ્રમુખશ્રી હરેશભાઈ પંડ્યા, મંત્રીશ્રી…
અંજારમાં સરહદ ડેરી દ્વારા નવનિર્મિત સર્કલનું શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ લોકાર્પણ કર્યું
આજરોજ અંજાર ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે અંજાર ખાતે એપીએમસી નજીક કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ- સરહદ ડેરી દ્વારા નવનિર્મિત સરહદ ડેરી સર્કલનું…
પાટણમાં ખાદ્ય અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી: બિનલાઇસન્સ અને લેબલિંગ વગરનું ૪૯ કિલો ઘી સીઝ
પાટણ જિલ્લાના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે પાટણ શહેર તથા આસપાસના વિસ્તારમાં વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ચકાસણી દરમિયાન પાટણ રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટમાં…
