Category: ગુજરાત

Santalpur : સરહદી વિસ્તાર સાંતલપુરમાં વિરામભાઈ આહીરની લોકસેવા કદરાઈ –  એમ.આઈ.જી.પી.સા. બોર્ડર રેન્જ, ભુજ તરફથી પ્રશંસાપત્ર એનાયત. Santalpur News

સરહદી વિસ્તાર સાંતલપુર હંમેશા જ તંત્ર માટે સંવેદનશીલ ગણાય છે. અહીં ક્યારેક કુદરતી આફતો તો ક્યારેક સરહદી પરિસ્થિતિઓને કારણે લોકજીવન પર પ્રતિકૂળ અસર જોવા મળે છે. આવી કપરા સંજોગોમાં સામાજિક…

લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીમાં પૌસ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી.

આજ તા. 24-09-2025 ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત ઊંઝા શહેરમાં BRC ભવનની બાજુમાં આંગણવાડીમાં જતા અતિ કુપોષિત બાળકોને પૌષ્ટિક આહારની કીટ વિતરણ કાર્યક્રમ…

Patan : સિધ્ધપુર પોલીસ.સ્ટેશનના. વિસ્તારમાંથી અશોક લેલન દોસ્ત ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-૪, ૬૫૫ કિં.રૂ.૧૦,૦૯,૭૪૮/- મળી કુલ રૂ.૧૫,૦૯,૭૪૮/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી.પાટણ. Patan News

પાટણ પોલીસ અધિક્ષકશ્રી, શ્રી વી.કે.નાથી સાહેબ, પાટણનાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહી.લગતની ગે.કા.પ્રવુતિ દુર કરવા કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો સિધ્ધપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા…

શહેરી વિકાસ વર્ષ 2025: ₹200 કરોડની બજેટ જોગવાઈ સાથેની મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાની કાર્યપદ્ધતિ જાહેર…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓમાં ક્લાયમેટ રિઝિલિઅન્ટ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન દ્વારા સુવ્યવસ્થિત શહેરી પરિવહન અને કાર્યક્ષમ રોડ નેટવર્ક માટેની મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાના અમલની SOPને મંજૂરી…

બાઇક સાથે ભેંસ અથડાતા પતિનું મોત, પત્ની ઇજાગ્રસ્ત

વનથળ નજીક અકસ્માતમાં દંપતી ખંડિત પતી-પત્ની વિઠલાપુર સાસરીમાં દીકરાઓને લેવા જતા હતા ત્યારે અકસ્માત નડયો વિરમગામ – વિરમગામ તાલુકાના વનથળ રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે http://Source permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/husband-dies-wife-injured-after-buffalo-hits-bike

ઊંઝાની ખોડલ હોમ્સ સોસાયટીમાં વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા મહાઆરતીનુ આયોજન કરવામાં આવ્યું.

ઊંઝાના અંબામણી વિલા પાસે આવેલ ખોડલ હોમ્સ પરિવાર દ્વારા ઊંઝા – પાટણ રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમના વંદનીય વડીલો દ્વારા નવરાત્રીની આસો સુદ બીજની મહાઆરતીનું આયોજન કરવામા આવ્યુ હતુ, વૃદ્ધો તેમને…

બીજા નોરતે વડોદરામાં ગુજ્જુ સંગ વિદેશી ડેલિગેટ્સ ગરબે ઘૂમ્યા:અમદાવાદમાં કિર્તીદાને ખેલૈયાઓને ઘેલા કર્યા, રાજકોટમાં ડાકલા-તલવાર રાસની રમઝટ; પેટપૂજા બાદ લોકો ઘરે પહોંચ્યાં

નવલી નવરાત્રિના બીજા નોરતે સમગ્ર રાજ્યમાં ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજટોક સહિતના શહેરોમાં ખેલૈયાઓ જોમ-જુસ્સા સાથે ગરબા રમવા પહોંચ્યા હતા. મુંબઇમાં એશ્વર્યા મજમુદારે રસિયો રૂપાળો રંગ…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!