Santalpur : સાંતલપુર તાલુકાના બાબરા ગામે ઓરવા ડેમ તૂટી જતા ખેડૂતો પાયમાલ – . santalpur News
પાકનું મોટું નુકસાન, વળતરની માંગ ઉઠી સાંતલપુર તાલુકાના બાબરા ગામમાં આવેલ ઓરવા ડેમ ગત દિવસોમાં પડેલા ભારે વરસાદ બાદ તૂટી પડતા ગ્રામ્ય વિસ્તારોમાં હાહાકાર મચી ગયો છે. ડેમ તૂટી જતાં…
