નગાવલાડીયા ખાતે ‘મહિલા સ્વરોજગાર મેળો’ સંપન્ન: સરકારી એકમો અને ખાનગી કંપનીઓ દ્વારા રોજગારી અને લોન સહાયનું માર્ગદર્શન અપાયું
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ અને મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભુજ-કચ્છના સંયુક્ત ઉપક્રમે નગાવલાડીયા ખાતે એક ભવ્ય ‘મહિલા સ્વરોજગાર મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ…
