Category: ગુજરાત

વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છ : ૨૦૨૬

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત: વાઈબ્રન્ટ ગુજરાતના પ્લેટફોર્મ પર ચમકશે કચ્છમાં નિર્માણાધિન દુનિયાનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક રણની બિનઉપજાઉ જમીન પર સોલાર-વિન્ડ એનર્જીના ૩૭ ગીગાવોટના લક્ષ્યાંકથી કચ્છ બનશે ગ્લોબલ…

સોમનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાથી શ્રી કાળેશ્વર મહાદેવ, ઊંઝા 72 કલાકની અખંડ શિવધૂનનુ આયોજન થયુ.

સોમનાથ ખાતે સોમનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થયા હોવાથી શ્રી કાળેશ્વર મહાદેવ, જૈન નાના દેરાસર પાસે, લાલ દરવાજા પાસે, ઊંઝામાં બપોરે 3 વાગે 72 કલાક અખંડ શિવધૂનનું આયોજન…

વી.એન.એસ.બી.લિ.આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ તથા સરદાર પટેલ બી.એડ.કૉલેજ અને સરદાર પટેલ પી.ટી.સી.કૉલેજના સંયુક્ત ઉપક્રમે વડનગરમાં ચાઈના દોરીના વિરોધમાં જનજાગૃતિ રેલીનું આયોજન થયુ.

તા. 09-01-26ને શુક્રવારના રોજ સવારે 9:30 કલાકે વી.એન.એસ.બી.લિ.આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વડનગર સરદાર પટેલ મહિલા બી. એડ.,કૉલેજ, વડનગર તથા સરદાર પટેલ પી. ટી.સી.કૉલેજ,વડનગરના સંયુક્ત ઉપક્રમે વડનગર નગરપાલિકાના સહયોગથી ચાઈના દોરીના…

સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં આવેલ બેન્ક ઓફ બરોડાની લાલીયાવાડી સામે આવી છે.

બેન્ક ઑફ બરોડાના કર્મચારીઓ દ્વવારા બેંકમાં આવનાર ગ્રાહકોને ઉદ્ધત જવાબ આપી હેરાન કરતા ગ્રાહકે જવાબ માંગતા ગેરવર્તન કરતા જોવા મળ્યા હતા બેંકમાં ગ્રાહક પોતાની પાસબુકમાં એન્ટ્રી કરાવવા જતા બેન્ક કર્મચારીએ…

કમાલપુર ગામે VSSM સંસ્થા દ્વારા સ્ત્રી નસબંધી લાભાર્થીઓને પ્રોત્સાહન સહાય

આરોગ્ય સુરક્ષાની દિશામાં સરાહનીય પહેલ રાધનપુર તાલુકાના કમાલપુર ગામ ખાતે પરિવાર નિયોજન અને માતૃ આરોગ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપવાના હેતુસર VSSM સંસ્થા દ્વારા એક સરાહનીય સેવા પ્રવૃત્તિ યોજાઈ હતી. આ કાર્યક્રમ…

રાધનપુર નગરપાલિકામાં ગરીબ બહેનોના એક મહિનાનો પગાર પાંચ મહિનાથી અટક્યા, લેબર કોર્ટ જવાની ચેતવણી

રાધનપુર નગરપાલિકાની કામગીરી સામે ફરી એક વખત ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. નગરપાલિકા દ્વારા અંદાજે પાંચ મહિના અગાઉ ગરીબ તથા આર્થિક રીતે નબળા પરિવારની બહેનોને સાફ–સફાઈ, ગટરકામ તેમજ અન્ય નગરપાલિકા…

ભચાઉ તાલુકાના નંદગામ પાસે એકસીડન્ટ થતા મોટી દુર્ઘટના ટળી હતી લોકોમાં ભય નો માહોલ જોવા મળ્યો હતો

આજ રોજ તારીખ 08/01/2026 ના રોજ 3.12 વાગ્યા ના આસ પાસ ભચાઉ ફાયર ટીમ ને 112 થી કોલ આવતા કે ભચાઉ ના નંદગામ પાસે પેટ્રોલ પંપ ની સામે એક એક્સિડન્ટ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!