Category: ગુજરાત

સાડા ત્રણ કરોડના આર્થિક કૌભાંડ કેસમાં સેલારી ગ્રામ પંચાયતના સરપંચ સામે ફરી મોટી કાર્યવાહી, DDOના આદેશ બાદ સરપંચ પદ પરથી સસ્પેન્ડ

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સેલારી ગામમાં ફરી એકવાર રાજકીય અને વહીવટી ખળભળાટ મચાવતો નિર્ણય સામે આવ્યો છે. સેલારી ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ ધનજીભાઈ ચૌધરીને ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 59(1) હેઠળ…

રાધનપુરમાં પીવાના પાણીની ટાંકીમાંથી નગરપાલિકાના કર્મચારીનો મૃતદેહ મળતા ચકચાર, મોતના કારણ અંગે રહસ્ય યથાવત

પાટણ જિલ્લાના રાધનપુર શહેરના શાંતિધામ વિસ્તારમાં આવેલી નગરપાલિકાની પીવાના પાણીની ટાંકીમાંથી નગરપાલિકાના કર્મચારીનો મૃતદેહ મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, નગરપાલિકાના અધિકારીઓ…

વાહન ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ લેતા કર્મચારી એ.સી.બી. ની જાળમાં

કચ્છ જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીધામના મીઠી રોહર વિસ્તારમાં આવેલી અભિષેક ઓટોમેટેડ વ્હિકલ ફીટનેસ ટેસ્ટીંગ સ્ટેશન ખાતે વાહન…

પાટણ નગરપાલિકાના રોડ નિર્માણ મુદ્દે વિવાદ, સ્થાનિકો મુશ્કેલીમાં

વેચુ ખાડ વિસ્તારમાં ખાનગી જમીન પર રોડ બનાવ્યાનો આક્ષેપ, લાખોના ખર્ચે બનેલો રસ્તો ફેન્સિંગથી બંધ પાટણ શહેરના વેચુ ખાડ વિસ્તારમાં રોડ નિર્માણને લઈને વિવાદ ઊભો થયો છે. વિસ્તારના કેટલાક સ્થાનિકો…

વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત કચ્છ જિલ્લાના ગામોમાં “સ્વચ્છ ગામ, સુરક્ષિત જળવાયુ” અભિયાનનો પ્રારંભ

“મારું ગામ – સ્વચ્છ ગામ” ના સંકલ્પ સાથે કચ્છ જિલ્લામાં સફાઈ ઝુંબેશ: ૫મી જૂને પર્યાવરણ સુરક્ષા અર્થે યોજાશે વિશેષ ગ્રામસભાઓ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છની…

સમી ના બાસ્પા-દાઉદપુર માર્ગ બિસ્માર, ગ્રામજનોમાં ભારે રોષ

પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા-દાઉદપુર માર્ગની હાલત અત્યંત ખરાબ બની જતાં વાહનચાલકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માર્ગ પર ઠેરઠેર મોટા ખાડાઓ પડવાથી અકસ્માતનો…

ડિજિટલ ગુજરાતના દાવા વચ્ચે ગાજીસર ગ્રામ પંચાયતનું એકમાત્ર કોમ્પ્યુટર બંધ, ગ્રામજનોને ભારે હાલાકી

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. “ડિજિટલ ગુજરાત”ના દાવાઓ વચ્ચે સાંતલપુર તાલુકાના ગાજીસર ગામની ગ્રામ પંચાયતની સ્થિતિ ચિંતાજનક બની…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!