Category: ગુજરાત

પાટણ પોલીસની જનહિતલક્ષી પહેલ: લોન મેળા અને મુદ્દામાલ પરત વિતરણ કાર્યક્રમ યોજાયો

પાટણ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને આર્થિક સશક્તિકરણ અને જનસેવાનો લાભ પહોંચાડવા માટે વિશેષ લોન મેળા અને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાટણ ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનોના…

હારીજ નગરપાલિકામાં વરસાદી પાણીના નિકાલની કામગીરીને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. 

પાલિકાની કામગીરી દરમિયાન થયેલા મતભેદ બાદ નગરપાલિકાના કેટલાક પ્રતિનિધિઓ અને કોર્પોરેટરના સગાઓ વચ્ચે બોલાચાલી સર્જાતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ વરસાદી પાણીના નિકાલ…

રાધનપુરમાં ટેન્ડર ખુલ્યા બાદ ચર્ચાનો માહોલ ગરમ : વિકાસના દાવા વચ્ચે પારદર્શિતા પર ઉઠ્યા ગંભીર સવાલો

કરોડોના કામો છતાં રસ્તા, ગટર અને સુવિધાઓની હાલત યથાવત રહેતા નગરજનોમાં અસંતોષ, ટેન્ડર પ્રક્રિયાની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ ઉઠી રાધનપુર શહેરમાં વિકાસના નામે થતા કરોડો રૂપિયાના વિવિધ કામો અને…

માંડલ બેચરાજી તાલુકા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો: ધૂળની ડમરીઓ સાથે તેજ પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત

મહેસાણા -બહુચરાજી ફોરલેન હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો, ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં દોડધામનો માહોલ માંડલ બેચરાજી તાલુકા પંથકમાં ગુરુવાર તા. 28 મેના રોજ સાંજના અંદાજે 5 વાગ્યાના અરસામાં…

રાધનપુરમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે લોકચર્ચા ગેલેક્ષી હોટલના રૂમ્સ અંગે ઉઠ્યા સવાલો, તપાસની માંગ તેજ

રાધનપુર શહેરમાં વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે હવે શહેરમાં આવેલ એક ખાનગી હોટલ સંચાલન અંગે પણ ચર્ચાઓ તેજ બની છે. શહેરના કેટલાક વિસ્તારોમાં એવી લોકચર્ચા ચાલી રહી…

રાધનપુર-વારાહી હાઇવે પર લકી હોટલમાં પોલીસનો દરોડો, દેહવ્યાપારની પ્રવૃત્તિનો પર્દાફાશ

પાટણ જિલ્લામાં હોટલ અને ગેસ્ટહાઉસના ઓથા હેઠળ ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત રાધનપુર પોલીસ સ્ટેશન અને SOG પાટણની સંયુક્ત ટીમે…

પાટણ નગરપાલિકાના વોર્ડ નં. ૮માં રોડ ખોદકામ બાદ કામગીરી ઠપ્પ, રહીશોમાં ભારે રોષ

દસ દિવસથી અધૂરું કામ રહેતા સ્થાનિકોમાં નારાજગી, તાત્કાલિક કામગીરીની માંગ ઉઠી પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર-૮ હેઠળ આવેલા જ્વાલામુખીની પોળ વિસ્તારમાં રોડ ખોદકામ બાદ કામગીરી બંધ રહેતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!