Category: રાધનપુર

Radhanpur : તારીખ 09.09.2025 ને મંગળવારે રોટરી ક્લબ ઓફ રાધનપુર અને રોટરી વુમન વિંગ રાધનપુર ના સંયુક્ત ઉપક્રમે રોટરી ભવન રાધનપુર ખાતે રોટરી વિમેન વિંગ ના કોર્ડીનેટર મધુબેન ઓઝા ના માર્ગદર્શન હેઠળ ” સુંદર કાંડ ” યોજાયો. Radhanpur News

સમગ્ર કાર્યક્રમ માં વાતાવરણ ભક્તિમય અને ભાવ વિભોર બની ગયું. કાર્યક્રમ માં પાઠક વૃંદ માં સરોજબેન ઠક્કર અને રિંકુબેન ઠકકરે તેમના વાજિંદા ટિમ સાથે આગવી શૈલી માં સુંદર કાંડ નું…

Varahi : વારાહીમાં અતિ વરસાદથી મકાન અને વરંડો ધરાશાય. Varahi News

પાટણ જીલાના વારાહી ગામમાં થયેલા અતિભારે વરસાદે ગામના રહેવાસીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ગામના પ્રજાપતિ વાસ વિસ્તારમાં દરજી શૈલેષભાઈનું મકાન અચાનક ધરાશાય થઈ જતાં ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત…

Santalpur : દાત્રાણા રવેચીનગર પ્લોટ માં ઘરોમાં પાણી ઘૂસતાં રહીશો પરેશાન. Santalpur News

તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી, આજદિન સુધી કોઈ અધિકારીની મુલાકાત નહીં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે આવેલા રવેચીનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ફરી વળતાં પ્લોટ વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં…

Radhanpur : રાધનપુર વોર્ડ-૭માં વરસાદી પાણીનો ત્રાસ, ભાજપના નેતાઓ સામે નાગરિકોનો આક્ષેપ. Radhanpur News

રાધનપુર : શહેરના વોર્ડ-૭ના વિઠલનગર-૨ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા વરસાદ પછી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી બગડી…

Santalpur : પાટણ જિલ્લાના વારાહી નજીક નળિયા ગામમાં આઠ યુવાનો ડૂબ્યા એમાં ત્રણ નો બચાવ. Santalpur News

પાટણ જિલ્લાના વારાહી પાસે આવેલ નળિયા ગામમાં અગાઉ પડેલ વરસાદના કારણે અતિશય પાણી આવેલ હતું જેમાં તારીખ:09-09-2025 ના રોજ ગામના આઠ યુવાન પાણીમાં નાહવા પડતા અચાનક ડૂબવા લાગ્યા હતા તેમાંથી…

Santalpur : રાધનપુર કોંગ્રેસના આગેવાનોએ આજે સાંતલપુર તાલુકાના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. Santalpur News

સતત વરસતા ભારે વરસાદના કારણે ઘણા ગામોમાં પાણી ભરાઈ જતા ગામલોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિનો જાતે જ તાગ મેળવવા આગેવાનોએ ગામોમાં જઈને ગ્રામજનો સાથે મુલાકાત…

Radhanpur : રાધનપુરમાં વરસાદી નુકસાન અંગે કોંગ્રેસ આગેવાનોની રજુઆત. Radhanpur News

રાધનપુર શહેરમાં છેલ્લા બે દિવસથી પડેલા અતિભારે વરસાદને કારણે વેપારીઓને મોટાપાયે નુકસાન સહન કરવું પડ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને માલસામાન તથા રોજગારમાં ભારે નુકસાન થયું…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!