પાટણ એલ.સી.બી.નો સફળ ભેદ: મોબાઇલ ચોરી કેસમાં 4 આરોપી ઝડપાયા, ₹3.44 લાખનો મુદ્દામાલ જપ્ત
પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા મોબાઇલ ચોરીના ગુનાનો એલ.સી.બી. પાટણની ટીમે ગણતરીના દિવસોમાં સફળ ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹3,44,000ના મુદ્દામાલ સાથે…
