Category: Breking News

રાધનપુર શહેરના મોટા ઠાકોરવાસ વિસ્તારમાં અરગોસર તળાવ નજીક આવેલ હવાડામાં લાંબા સમયથી પાણીની અછત સર્જાતા સ્થાનિક લોકો તેમજ ગૌમાતા માટે મુશ્કેલી ઉભી થઈ હતી.

આ મુદ્દે રાધનપુર નગરસેવક જયાબેન ઠાકોર દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને પગલે આજે હવાડામાં પાણી છોડાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ હવાડાની અંદર લાંબા સમયથી જમા…

જામનગરમાં સોફ્ટવેર એન્જિનિયર ઉમેદવારની લેખિત રજૂઆતથી ખળભળાટ!

ચૂંટણી પરિણામો બાદ ફરી એકવાર EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)નો મુદ્દો ગરમાયો છે. જામનગરના વોર્ડ નંબર 15ના ઉમેદવાર અને વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર એવા બ્રિજેશભાઈ ફળદુએ ચૂંટણી તંત્ર સામે એક મોટો મોરચો…

દેશલપરમાં ગેરકાયદેસર ખનનનો કાળો કારોબાર! રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય, 50 ફૂટ ઊંડા ખાડાઓથી ગ્રામજનોમાં ભય

રાપર.કચ્છ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના દેશલપર ગામમાં ગેરકાયદેસર ખનન મામલે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. દેશલપર ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે કે ગામના પાબુદાદા, ડુંગરાળ તથા જંગલ ખાતાના વિસ્તારોમાં છેલ્લા…

રાધનપુર એસ.ટી. ડેપો ખાતે રોહિત મહેતાના જન્મદિને વરીયાળી-સાકરના ઠંડા સરબતનો કેમ્પ – હજારો મુસાફરોને મળી રાહત

કાળઝાળ ગરમી વચ્ચે રાધનપુર શહેરમાં રાહતનો મીઠો ઘૂંટડો. રાધનપુર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે આજે જાણીતા સમાજસેવક અને પત્રકાર રોહિત કેશવલાલ મહેતાના જન્મદિન નિમિત્તે વરીયાળી-સાકરના મસાલેદાર ઠંડા સરબતનો સેવા કેમ્પ યોજાયો.…

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવીને પ્રજાલક્ષી કામો પૂર્ણ કરવા કલેક્ટરશ્રીનું સૂચન આજરોજ કચ્છ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરશ્રી તરીકે શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક…

રેવન્યું ગુરુ કે રેવન્યું નિષ્ણાંત એવા ખેડૂતોના લાડીલા અને ખેડૂતોને સાદી અને સરળ ભાષામાં સમજાવતા રમણીકભાઈ કોટડીયાનો ૧૫મો તાલીમ કેમ્પ-રાજકોટથી રામવાડીની નજીક તેમની જ વાડીમાં યોજાયો.

રેવન્યું ગુરુ રમણીકભાઈ નો હેતુ એવો છે કે જમીન અત્યારે કિંમતી બનતી જાય છે અને આપણાં ખેતીપ્રધાન ભારત દેશમાં જગતનો તાત (પિતા) એવો ખેતીનો માલિક ખેડૂત રેવન્યું કાયદામાં અટવાઈ રહેલો…

રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે ઠાકોર સમાજની સ્મશાન ભૂમિમાં બનેલી દિવાલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, જાગૃત નાગરિકની લેખિત રજૂઆત

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકોના સાતુન ગામમાં ઠાકોર સમાજની સ્મશાન ભૂમિ ખાતે બનાવવામાં આવેલી લિપ/દિવાલના કામમાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા લેખિતમાં…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!