Category: Breking News

રાષ્ટ્રીય દરિયાઈ તરણ સ્પર્ધામાં રાણીપ સ્વિમિંગ પૂલની મહિલા તરણવિરાઓએ બે મેડલ જીત્યા.

તારીખ 2 થી 4 જાન્યુઆરી દરમ્યાન પોરબંદર ખાતે ઓપન વોટર સી સ્વિમિંગની રાષ્ટ્રીય કક્ષાની દરિયાઈ તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાણીપ સ્વિમિંગ પૂલ ખાતે નિયમિત પ્રેક્ટિસ કરતી…

કરૂણા અભિયાન : ૨૦૨૬ પૂર્વ કચ્છ નાયબ વન સંરક્ષકશ્રી આયુષ વર્માના અધ્યક્ષસ્થાને કરૂણા અભિયાનની તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઈ

સમગ્ર ગુજરાત સહિત કચ્છમાં ૧૦ જાન્યુઆરીથી લઈને ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે કરૂણા અભિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવા તેમજ પક્ષીઓ પ્રત્યે જીવદયા દાખવીને ઉત્તરાયણની ઉજવણી કરવા વન વિભાગની અપીલ…

જીનલબેન અને નીરવકુમારે ઐઠોરમાં કુતરાઓને લાડવા ખવડાવી માં-બાપની પુણ્ય સ્મુતિ લોકમાનસમાં જીવંત રાખી.

શિયાળાની સખ્ત ઠંડીમાં પણ રખડતા કુતરાઓને પ્રોસ્ટિક ખોરાક મળી રહે તે હેતુથી ઊંઝા તાલુકાના ઐઠોર ગામે સ્વ. ગોપાળભાઈ શિવરામદાસ પટેલ અને રમીલાબેન ગોપાળભાઈ પટેલ (સાવદરા) ખારો કૂવો, સુંસરીયા વાસ પાસે,…

શ્રી પંચ દેવ કુટિર સેવા આશ્રમ, ખંડોસણ મુકામે ભગત શ્રી વિરમજી ભગત સાથે ભક્તોએ શ્રી રામદેવપીર મહારાજના આખ્યાનનો દર્શન સાથે લાભ લઇ ધન્યતા અનુભવી.

તારીખ 6-1- 2026 ને મંગળવારે રાત્રે 8 વાગે વિસનગર તાલુકાના ખંડોસણ ગામે શ્રી પંચદેવ કુટિર આશ્રમ ખાતે શ્રી વિરમજી ભગત, અન્ય સાધુ સંતો, ભક્તો-સેવકો અને મોટી સંખ્યામાં ગામજનો એ શ્રી…

બરવાળા તાલુકા પંચાયત પ્રમુખ વિરેન્દ્રભાઈ ખાચર દ્વારા સ્વદેશોત્સવ, અંગદાન જાગૃતિ અને શ્રેષ્ઠી સન્માનનો ત્રિવેણી સંગમ રચાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર(BAPS) ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ, અંગદાન જાગૃતિના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ (દાદા), જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જેઠીબેન પરમાર, ધંધુકા ધારાસભ્ય શ્રી…

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઇ ગામે બનાસ નદીમાંથી બેફામ રેતી ચોરી: ખનિજ ખાતુ કાર્યવાહી ક્યારે કરશે?

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઇ ગામ વિસ્તારમાંથી પસાર થતી બનાસ નદીમાં બેફામ રીતે રેતી ચોરી થતી હોવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે. રાતદિવસ કોઈપણ ભય વગર ટ્રેક્ટરો અને…

ધોળાવીરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજનને લઈને સમીક્ષા બેઠક યોજાઈ 

ધોળાવીરામાં ૧૦મી જાન્યુઆરીએ ૧૮ દેશના ૪૫ તથા ૭ રાજ્યના ૨૩ પતંગબાજો લડાવશે અવનવી પતંગના પેચ કચ્છના વહીવટીતંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય કાઇટીસ્ટોના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ ધોળાવીરા ખાતે ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!