Category: રાધનપુર નગરપાલિકા

રાધનપુર ના મંડાઈ ચોક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોમાં ભારે રોષ

રાધનપુર ના મંડાઈ ચોક વિસ્તારમાં ગંદકી અને અસ્વચ્છતાની ગંભીર સમસ્યા સામે આવી છે. હીરશા ગરની સેરી, ગોગાશેરી તથા મીરાં દરવાજા-મંડાઈ ચોક રોડ વિસ્તારમાં ખુલ્લી ગટરો, રસ્તા પર વહેતું ગંદુ પાણી…

રાધનપુર શહેરના મોટા ઠાકોરવાસ વિસ્તારમાં અરગોસર તળાવ નજીક આવેલ હવાડામાં લાંબા સમયથી પાણીની અછત સર્જાતા સ્થાનિક લોકો તેમજ ગૌમાતા માટે મુશ્કેલી ઉભી થઈ હતી.

આ મુદ્દે રાધનપુર નગરસેવક જયાબેન ઠાકોર દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને પગલે આજે હવાડામાં પાણી છોડાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ હવાડાની અંદર લાંબા સમયથી જમા…

રાધનપુર નગરપાલિકામાં રોડ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસના આગેવાનોનો વિરોધ

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આંબેડકરવાસ વિસ્તાર પાસે ચાલી રહેલા રોડના કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. રાધનપુર વોર્ડ -૧ના નગરસેવક જયાબેન ઠાકોરે સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ ચાલી રહેલી…

રાધનપુરમાં ગટરની સમસ્યા ફરી એકવાર ગંભીર બની છે અને સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

નગરસેવક જયાબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા હદ વિસ્તારમાં આવતાં નેશનલ હાઇવે ઓથોરિટી પાસે અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. તેમણે જણાવ્યું કે…

રાધનપુરમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ: વોર્ડ નં. 1ના રહીશોમાં ઉગ્ર અસંતોષ, નગરસેવક જયાબેન ઠાકોરે સ્થળ મુલાકાત લીધી

રાધનપુર શહેરમાં નાગરિકોની મૂળભૂત જરૂરિયાતોને લઈ ફરી એકવાર પ્રશ્નો ઉઠ્યા છે. વોર્ડ નં. 1ના સથવારાવાસ અને પીરવાળી શેરી વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી આવતી સમસ્યાઓને કારણે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ વ્યાપ્યો…

રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસ નો અનોખો વિરોધ, 2 મિનિટમાં સભા વિખેરાઈ

રાધનપુર: શહેરની નગરપાલિકામાં આજે એક અનોખો રાજકીય વિરોધ જોવા મળ્યો હતો. સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં જ ગેરવ્યવસ્થાના મુદ્દે કોંગ્રેસના સભ્યો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવતા માત્ર 2 મિનિટમાં…

રાધનપુર નગરપાલિકા વોર્ડ નં. ૧માં ગટર પ્રશ્ને ઉગ્ર વિવાદ, નગરસેવિકા જયાબેન ઠાકોરના આક્ષેપ

રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૧માં ગટરો સતત ઉભરાવાની સમસ્યા ગંભીર બની છે. આ મુદ્દે વોર્ડ નં. ૧ની નગરસેવિકા જયાબેન ઠાકોર એ નગરપાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. નગરસેવિકા જયાબેન…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!