Radhanpur : રાધનપુર નગરપાલિકા સામે મહિલાઓનો ઘેરાવો – પ્રમુખશ્રીને “ગુમ” જાહેર કરતા બોર્ડ લગાવાયા. Radhanpur News
રાધનપુર શહેરની તકલીફો દિવસ પ્રતિદિવસ વધી રહી છે. શહેરમાં પીવાના પાણીની અછત, વરસાદી પાણીની નિકાલ ન થવા, રખડતા ઢોરોની સમસ્યા, બંધ સ્ટ્રીટલાઈટો, નિયમિત દવા છંટકાવ ન થવા તેમજ નગરની સફાઈ…
