Kachh : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ : તા. 5 સપ્ટેમ્બર 2025 ના રોજ કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ભુજ ખાતે યોજાયો હતો. Kachh News

આ સમારોહમાં કુલ 21 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં 04 જિલ્લા કક્ષાએ તથા 17 તાલુકા કક્ષાએ એમ કુલ મળીને 21 એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં આચાર્યશ્રીઓ, મુખ્ય શિક્ષક,…

Gadhinagar : ગુજરાત રાજ્યના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્થિત તેમના નિવાસ્થાને 5મી સપ્ટેમ્બર – શિક્ષક દિન ના રોજ રાજ્યના કુલ 37 ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો સાથે ‘પ્રેરણા સંવાદ’ કાર્યક્રમ યોજાયો. Gadhinagar News

આ પ્રેરણા સંવાદ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની છેવાડાની સ્કૂલ પી.એમ. શ્રી ધોકાવાડા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી સેંધવ સુરેશભાઈ શીવાભાઈ સાથે સંવાદ કરી તેમની વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ મુખ્યમંત્રી…

3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી:આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું…

Santalpur : ચારણકા-ધોકાવાડા વિસ્તારમાં તોફાની પવન અને વરસાદનો ત્રાટક. Santalpur News

સોલાર પાર્કને મોટું નુકસાન – ખેડૂતોના ઊભા પાક ઢળી પડ્યા ગઈ કાલે તા. 04/09/2025 ના ગુરુવારે સાંજના સમયે પાટણ જિલ્લાના ચારણકા, ધોકાવાડા સહિતના વિસ્તારોમાં અચાનક તોફાની પવન સાથે ગાજવીજવાળો વરસાદ…

Unjha : ઐઠોરની પાર્થ પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી સરસ રીતે કરવામાં આવી. Unjha News

મહાન શિક્ષણવિદ્ અને ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. ઊંઝા તાલુકાના ઐઠોર ગામની પાર્થ પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા…

5મી સપ્ટેમ્બર, 2025ના રોજ બલાસર પ્રાથમિક શાળા, કડીમાં શિક્ષક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી. 

દર્ વર્ષે આ દિવસ મહાન શિક્ષણવિદ્ અને ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી થઈ. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિક્ષકોને ફૂલહાર પહેરાવીને તેમનું સ્વાગત…

Mahesana : પીરોજપુર પ્રાથમિક શાળા, કડીમાં શિક્ષક દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. Mahesana News

મહાન શિક્ષણવિદ્ અને ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી થઈ. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિક્ષકોને ફૂલહાર અર્પણ કરી તેમનું સન્માન…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!