Category: ગુજરાત

Patan : પાટણમાં સસ્તા અનાજનો મોટો ગોટાળો –  ગરીબોના હક્કનું અનાજ બજારમાં વેચાઈ રહ્યું હોવાના આક્ષેપ. Patan News

પાટણ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને ફાળવાયેલું અનાજ ગેરરીતિપૂર્વક ખુલ્લા બજારમાં વેચાતું હોવાનો મોટો ગોટાળો સામે આવ્યો છે. કલેક્ટર અને મામલતદાર કચેરીમાં આ બાબતે લેખિતમાં રજૂઆત થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર…

તમાકુ નિયંત્રણ કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાનેર દ્વારા યોજાયો

તારીખ:25-09-2025 ના રોજ પ્રા.આ.કેન્દ્ર રાનેર ની જે.એસ.પેથાણી માધ્યમિક શાળા અને પગાર કેન્દ્ર રાનેર પ્રાથમિક શાળા ખાતે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી જેમાં રાનેર મે.ઓ.સા.શ્રી ડો અરવિંદભાઈ વાઘેલા…

કિંજલ દવે અને કીર્તિદાન ગઢવીના સૂરે ખેલૈયાઓએ બૂમ પડાવી:કરિશ્મા તન્નાએ ચાહકો સાથે સેલ્ફી લીધી, વ્હાઈટ આઉટફિટમાં સ્ટાર જોડી મલ્હાર અને પૂજાએ મનડા મોહી લીધા

નવલી નવરાત્રિના ચોથા નોરતે એક્ટ્રેસ અને એક્ટરે ખેલૈયાઓને ઘેલા કર્યા હતા. ગાંધીનગરના સુઘડ ખાતે ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ તેમજ તેમની પત્ની પૂજા જોશીએ વ્હાઈટ આઉટફિટમાં લોકોના મનડા મોહી…

પાટણ જીલ્લા ના વારાહી ગામમાં ગાંધીધામના પોલીસ કર્મી નુ મોત

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પ્રજાપતિ મંગેશભાઈ રત્નાભાઇ ને તારીખ 5 8 25 ના રોજ બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ઇજા થવા પામી હતી ત્યાં તેઓને…

સેવા પખવાડિયા -2025, અંતર્ગત ઊંઝામાં એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

આજ રોજ ઊંઝા શહેર ભારતીય જનતા ભરતી દ્વારા સરકારી હોમિયોપેથી દવાખાનામાં સેવા પખવાડીયા 2025 – એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ઊંઝા શહેર પ્રમુખ સંજયભાઈ રાવળ,…

સાંતલપુર તાલુકાનું વિભાજન ન થતા સ્થાનિક વિસ્તારમાં રોષનો માહોલ

ગુજરાત સરકાર દ્વારા તાજેતરની કેબિનેટ બેઠકમાં રાજ્યના 17 નવા તાલુકાઓને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવ્યા છે. પરંતુ પાટણ જિલ્લાના સરહદી સાંતલપુર તાલુકાનું…

અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરનાર બંટી-બબલી ઝડપાયા

મેરીટ લિસ્ટમાં ઉમેદવારોના નામ નહીં આવતા મામલો બહાર આવ્યો નોકરી માટે સાત શખ્સ પાસેથી રૃા.૩૫.૧૫ લાખ લઈ કોર્પોરેશનના બનાવટી સિક્કા સાથેના લેટરપેડ, એમ્પલોય રજિસ્ટ્રેશન ફોર્મ અને ઓર્ડરો બનાવી ઠગાઇ આચરી…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!