Category: ગુજરાત

સરદાર પટેલે મહિલાઓને સત્તામાં ભાગીદારી આપવાની પહેલ કરી હતી

વડોદરાઃ આઝાદી પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ભાગરુપે યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સરદાર પટેલ માત્ર એક મતથી જીત્યા હતા અને આ એક મતે દેશની તકદીર બદલી નાંખી હતી તેમ પ્રધાનમંત્રી…

પગેથી દિવ્યાંગ છતાં 11મી વાર ગિરનાર સર કર્યો:17 કલાકમાં ચડીને પરત આવી ગયા, 2 વર્ષની ઉંમરે પોલિયો થતા 80 ટકા દિવ્યાંગતા આવી પણ હિંમત ન હાર્યા

​”કરવું નથી કામ તેને રસ્તો જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી,” આ ઉક્તિ માત્ર કવિતા નથી, પણ મૂળ અમરેલીના અને રાજકોટ નિવાસી વિપુલભાઈ બોકરવાડીયાના જીવનની સચ્ચાઈ…

નિવાસી અધિક કલેકટર શ્રી વી.સી. બોડાણાને ભાવભરી વિદાય અપાઇ

મંત્રીશ્રી ડો. પ્રધ્યુમન વાજાના અંગત સચિવ તરીકે બદલી થતાં વિદાય સમારંભ યોજાયો કલેકટર કચેરી, પાટણ ખાતે ફરજ બજાવતાં નિવાસી અધિક કલેકટર શ્રી વી.સી. બોડાણાની બદલી ડો. પ્રધ્યુમન વાજા, માનનીય મંત્રીશ્રી…

અરવલ્લી જિલ્લામાં વ્યાપક ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપો: મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

અરવલ્લી જિલ્લા ખાતે વિવિધ સરકારી વિભાગોમાં લાંબા સમયથી ચાલતી ગેરવહીવટ, નિયમોના ભંગ અને ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપો સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ,…

ગ્રીનકાર્ડ માટે બોરદસના યુવકે બોગસ પાસપોર્ટ બનાવડાવ્યો

અમદાવાદ,શનિવાર એરપોર્ટ પર બોગસ ભારતીય પાસપોર્ટ સાથે યુએસથી આવેલો બોરસદનો યુવક પકડાયોે હતો. પોલીસ તપાસમાં યુવકે ગ્રીનકાર્ડ મેળવવા માટે ન્યૂયોર્કના એજન્ટને ૨૫૦૦ અમેરિકન ડોલર આપીને બનાવટી ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યો હોવાનું…

ભાજપ નેતા સામે ભાજપ નેતાની જ મનરેગામાં કરોડોના કૌભાંડની અરજી:મહેસાણા જિલ્લા પંચાયત સદસ્યએ ખોટા જોબકાર્ડ બનાવ્યાં, બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખની DDOને રજૂઆત

મહેસાણા જિલ્લા પંચાયતની 32-રાંતેજ બેઠકના ભાજપના સદસ્ય વીરેન્દ્રસિંહ કીર્તિસિંહ ઝાલાએ મનરેગા અને વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યો છે. રૂપપુરા ગામના અને…

ભાભર ખાતે જવાહર નવોદય ની પરીક્ષા યોજાઈ.

વાવ થરાદ જિલ્લાના ભાભર ખાતે આજરોજ ધોરણ પાંચ ના બાળકો દ્વારા જવાહર નવોદયની કેન્દ્ર સરકાર ની પરીક્ષા આપવામાં આવે જેમાં સર્વોદય વિદ્યામંદિર આદર્શ વિદ્યાલય અને લિબર્ટી વિદ્યાલય. ભાભર તાલુકાના ત્રણે…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!