Category: ગુજરાત

જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે તાલુકા કક્ષા નું પીએમ પોષણ યોજના હેઠળ રસોઈ સ્પર્ધા યોજાઈ 

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પીએમ પોષણ યોજના ના કર્મચારીઓ માટે રસોઈ સ્પર્ધા યોજવામાં આવી હતી. પીએમ પોષણ અંતર્ગત ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ વિષય આધારિત રસોઈ સ્પર્ધા નું આયોજન વઢેરા…

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ છે કે યુનિવર્સિટીના એનસીસી કેડેટ શ્રી રાઠોડ વિજયસિંહ ભાવાજી ની પસંદગી ભારતીય સેનાની અગ્નિવીર યોજનામાં થઈ છે.

તેની આ સિદ્ધિથી યુનિવર્સિટી, એનસીસી યુનિટ તેમજ સમગ્ર શૈક્ષણિક પરિવારમાં આનંદની લાગણી વ્યાપી છે. કેડેટ રાઠોડ વિજયસિંહ ભાવાજી ની તાલીમ મધ્ય પ્રદેશ સ્થિત જબલપુર ટ્રેનિંગ સેન્ટર થશે તેમની આ સફળતા…

તીર્થંરાજ લોયાધામમા ભવ્ય અને દિવ્ય શ્રી મુકતમુની મહોત્સવ એવમ સદગુરુ શતાબ્દી મહોત્સવ ની તડામાર તૈયારી

કાઠિયાવાડ ની ધીંગી ધરા પર ભગવાન સ્વામિનારાયણનું પાંચાળ ધરા પરનું અનન્ય પ્રસાદીનું પાવન ધામ ,અનેક વચનામૃતો, શાકોત્સવનું પ્રાગટ્ય સ્થાન તથા ક્ષાત્રતેજના પ્રતિક ભક્તરાજ લોયા ગામધણી દરબાર શ્રી સુરાબાપુ ખાચરની અનન્ય…

જીવદયા પ્રેમી ડૉ. મેઘા પટેલે મહેસાણા મહાનગરપાલિકામાં સરકારી 1962 જીવદયાની વધુ એક એમ્બ્યુલન્સ મુકવા કમિશનર સાહેબ મહેસાણાને રજુઆત કરી.

મહેસાણા શહેર હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં સુધી પહોંચ્યું છે. અહીં દિવસે ને દિવસે વધતી વસ્તી અને અન્ય વિકાસ ને લીધે તમામ પ્રકારની સેવાઓ અને સગવડો પણ વધી રહી છે. અનેક વર્ષોથી…

શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર બોટાદધામ ખાતે 175 શતામૃત મહોત્સવ ભવ્ય અને દિવ્ય યોજાશે

બોટાદ ધામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણ 64 વખત પધાર્યા છે. એવી પ્રસાદીભૂત ધરતીને આંગણે કે જ્યાં સંકલ્પસિધ્ધ મહાપ્રતાપી ચરણારવિંદને 175 વર્ષ પૂર્ણ થતા હોવાથી બોટાદની ધરતી પર આગામી 25 ડિસેમ્બર…

વિદ્યાનગરમાં સિક્યુરિટી ગાર્ડ અને યુવક પર શખ્સનો છરીથી હુમલો

પોલીસમાં બાતમી આપ્યાની શંકા રાખીને બે વ્યકિતને છરીના ઘા મારતા ઇજાગ્રસ્ત આણંદ: આણંદ પાસેના વિદ્યાનગરના હરિઓમ નગર વિસ્તારમાં રહેતા એક સિક્યુરિટી ગાર્ડને નજીકમાં જ રહેતા એક શખ્સે પોલીસમાં બાતમી આપ્યાનો…

‘ધુરંધર’ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી:PM મોદીને પત્ર લખ્યો અને જૂનાગઢ પોલીસને અરજી આપી, ફિલ્મ પર પ્રતિબંધની માગ સાથે રોષ વ્યક્ત કર્યો

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલોચ મકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!